________________
જીવનરેખા ]
જીવન અને કવન
આર્ય & દિલ વિદ્યાધર' આનાથમાં થયા છે વિ. સં. ૧૫૦માં જાકુટિ (જાવડ) શ્રાવકે “ગિરનાર ગિરિ ઉપરના નેમિનાથ ચૈત્યને ઉદ્ધાર કર્યો તે વેળા, વરસાદ પડવાથી જીર્ણશીર્ણ થયેલા એક મઠમાંથી નીકળેલી એક પ્રશસ્તિ મળી આવી એના આધારે આમ ઉલ્લેખ કર્યો છે એમ પ્ર. ચ. (પૃ. ૬૧)માં પ્રભાચન્દ્રસૂરિ સૂચવે છે.
અહીં “આમ્નાય અર્થ શાખા કે ગચ્છ હશે
પાદલિપ્તસૂરિનો સમય વિક્રમની પહેલી-બીજી સદી હશે એમ જૈન પરંપરા જે ભાસે છે.
વૃદ્ધવાદીના ગુરુ આર્ય સ્કદિલ તે “માઘુરી” વાચનાના સૂત્રધાર જ હોય તો તેમને સમય વિક્રમની ચોથી સદી લગભગનો છે એમ વિદ્વાનોનું કહેવું છે.
આર્ય ઋદિલનું નામ ઉપર્યુક્ત થેરાવેલીમાં નથી
પ્ર. ચ.માં વજીસ્વામીના પ્રબ ધ (શ્લો. ૧૯૬–૧૯૮)માં કહ્યું છે કે વજીસ્વામીના વસેન વગેરે નામના જે ચાર શિષ્યો હતા તે પિકી વિદ્યાધર નામના શિષ્યથી “વિદ્યાધર' ગચ્છ નીકળ્યો.
આમ જે અહીં “વિદ્યાધરી” શાખા અને વિદ્યાધર' ગચ્છના પ્રવર્તકોના નામો અપાયાં છે તેની તેમ જ તેમના સમયની ભિન્નતા જોતાં આ શાખા અને આ ગ૭ તે નિરનિરાળા છે એમ લાગે છે મનાતી પર પરા પ્રમાણે “વિદ્યાધરી ” શાખા વિક્રમની પૂર્વે પહેલી સદીમાં નીકળ્યાન અને “વિદ્યાધર ” ગચ્છ વિક્રમની બીજી–ત્રીજી સદીમાં નીકળ્યાનુ સંભવે છે
શત્રુ જય” ગિરિ ઉપર એક માસનું અનશન કરી સંગમ નામના સિદ્ધ મુનિ વિ. સં. ૧૯૬૪માં સ્વર્ગે સચર્યા. એમને એક પ્રાચીન
૧ જુઓ મુનિ (હવે પ.) કલ્યાણવિજયજીનું પુસ્તક વીનિર્વાણ સૌર ના સ્ત્રાળના (પૃ ૧૦૪). અહી માથરી વાચના વીરસંવત ૯૨૭થી ૮૪૦ના ગાળામાં થયાને ઉલ્લેખ છે.