________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૧૯
ભટે આ તમીમાંસા રચી છે. વિદ્યાન દે આને અંગે અષ્ટસહસ્ત્રી રચી છે. એમા તેમ જ આપ્તપરીક્ષા (લે. ૧૨૪)માં એમણે કહ્યું છે કે પૂજ્યપાદે જે આપ્તતાની પ્રશંસા કરી છે તેના સમર્થનાથે આપ્તમીમાંસા રચાઈ છે. સર્વાર્થસિદ્ધિમાં સપ્તભંગીને નિર્દેશ નથી, જ્યારે સમંતભ તે એનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આમ કહી પં. સુખલાલે એવો મત દર્શાવ્યું છે કે સમ તભદ્ર પૂજ્યપાદ પછી થયા છે. વિશેષમાં એમણે આ સમંતભદ્ર તે અકલંકના વિદ્યાગુરુ હોવાને માટે સંભવ છે એમ કહ્યું છે. તત્ત્વસંગ્રહની પંજિકા (પૃ. ૪૦૫)માં જે પાત્રસ્વામીને ઉલ્લેખ છે તે કદાચ આ સમંતભદ્રને અંગે હશે એમ એમણે કહ્યું છે.'
ગુર્વાવલી (લે. ૨૮)મા સામંતભને ઉલ્લેખ છે. એઓ તે તાબર છે. એઓ “ચંદ્ર” કુળના છે. એમના પછી વૃદ્ધ દેવસૂરિ થયા. એમને સમય લે. ર૯મા વિ. સં. ૧૨૫ને દર્શાવાય છે.
(૪૨) સમ્રા ઘર્મબિન્દુ (અ. ૪, સ. ૧૨)માં એમને વિષે ઉલ્લેખ છે. મુનિચન્દ્રસૂરિએ એમને “રાજર્ષિ કહ્યા છે. દીક્ષા આપનાર અને લેનારની યોગ્યતા બાબત એમને મત મેં પૃ. ૧૦૩–૧૦૪મા નો છે. એઓ વ્યાસથી ભિન્ન મત ધરાવે છે.
૧ તત્વાર્થથ્યાતિ (પૃ. ૨૮૦)માં એમણે શ્રીદત્તનો અને એ શ્રીદત્તની કૃતિ જ ૫નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે આ શ્રીદત્ત તે પૂજ્યપાદકૃત જૈનેન્દ્ર-વ્યાકરણ (૧-૪-૩૪)મા નિદે શાયેલા શ્રી દત્ત હશે.
૨ જુઓ અર્ધા ગ્રંથાત્રયનું “પ્રાથન” (પૃ ૮–૯). ૩ એજન, પૃ. ૯, ૪ એજન, પૃ. ૯.