________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખંડ
ઇસવેયાલિયની ટીકા ( પત્ર ૩૨અ–૩૨આ )માં હરિભદ્રસૂરિએ જિનભગણિ ક્ષમાશ્રમણકૃત જે ધ્યાનશતક (ઝાણસયગ )ને ઉલ્લેખ કર્યો છે તેના ઉપર એમણે આ શિષ્યહિતા ( પત્ર ૫૮૩અ૬૧૧આ )મા વિકૃતિ ગ્ગી છે.
૧૯૦
પુત્ર ૧૭૪આમા ભદ્રા રાણીના પતિ રિપુપ્રતિશત્રુ પેાતાની પુત્રી મૃગાવતીને પરણે છે. અને ત્યારથી એ ‘ પ્રન્નતિ ’ તરીકે ઓળખાય છે એ વાત કહી પ્રગતિઃ વ્રુતિરમામચત્ ' એમ વેદમા પણ કહ્યુ છે એવા ઉલ્લેખ કર્યો છે.
tr
r
આધાર—શિષ્યહિતાની પુષ્ટિકામા “ બિનમટનિનકાનુસારિ એવા હરિભદ્રસૂરિના સ બધમાં ઉલ્લેખ છે. ‘ નિગદ ' એટલે ‘ કથન ’. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે ? હરિભદ્રસૂરિએ આવસ્સય ઉપરની જિનભટે રચેલી ટીકાના આવા લઈ શહિતા રચી છે-એ ટીકાના ઉપયાગ કર્યો છે.
,,
શહિતામા જન્મ૦મા કેટલીક પાય કડિકાએ જે છે તે આવસ્યયની સુણ્ડિમાં જોવાય છે. એથી એમ લાગે છે કે હરિભદ્રસૂરિએ આ સુણ્ણિમાથી એ લીધી છે. શિષ્યહિતા રચવામા વસુદેવહંડીને પણ ઉપયોગ કરાયો છે ૧
ઉલ્લેખ—શિષ્યહિતા ( પત્ર ૧૮૨આ )મા એન્ડ્રુ વ્યાકરણની ઉત્પત્તિ બતાવાઈ છે. પત્ર ૮૬૩અમા ધાિલહિડીના ઉલ્લેખ છે. પત્ર ૧૫૦આમા બ્રહ્માંડપુરાણના ઉલ્લેખ છે. ભરતે ચ-રત્ન ઉપર સ્કંધાવારને સ્થાપી ઉપર છત્ર ધર્યું અને એ છત્રના દંડના મધ્ય ભાગમાં મણિ–રત્ન રાખ્યુ ત્યારથી લેાકમા જગતની ઉત્પત્તિ ઇડામાથી મનાઈ એમ પણ અહી” કહ્યુ છે.
૧ જીએ ABORI (Vol. XVI, pts I-II )માંના ડૉ ઘાટગેને લેખ ( પૃ કર )