________________
| હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
મારા સમાન કાઈ બુદ્ધિશાળી માનવી આ “જબૂદ્વીપમાં નથી.
ગજરાજનું દર્શન અને જિનમૂતિને ઉપહાસ-આ બેમાંથી એકે પ્રસ ગ કહાવલીમાં નથી, પરંતુ પ્ર. ચ. (પૃ ૬૨-૬૩)માં એ બને નીચે મુજબ વર્ણવાયા છે –
એક વેળા હરિભદ્ર સુખાસનમાં બેસીને રસ્તા ઉપરથી જતા હતા. એ સુખાસનની આસપાસ અનેક પાઠકે અને બ્રહ્મચારીઓ હતા. એવામાં એક મદોન્મત્ત હાથી એમની નજરે પડયો. એ હાથી દુકાનો અને મકાનોને ભાંગી લેકોને શોકાતુર બનાવતો હતો, દ્વિપદોને અને ચતુષ્પદેને માર્ગમાંથી ખસી જવાની ફરજ પાડતો હતે, કલાહલ વડે પશુપાખી વગેરેને ખેદ પમાડતે હતો તેમ જ પિતાના મસ્તકને સત્વર હલાવી સુભટ અને
વિશેસાની ગા રેલ્પર ઉપરની કેટયાચાર્યની ટીકા (પત્ર ૭૧૪)માં તેમ જ ઉત્તરજઝયણ (અ ૩)ની નિજજુત્તિ (ગા. ૧૭૨)ની “વાદિવેતાલ” શાતિસૂરિકૃત “પાઈય ટીકા (૫ત્ર ૨૪૮)માં પોશાલ વિષે જે હકીકત પાઈયમાં છે તે જ હકીકત વિશેસા (ગા. ૨૪૫ર)ની ટીકા નામે શિષ્યહિતા (પત્ર ૯૮૧–૯૮૨)માં મલધારી હેમચન્દ્રસૂરિએ સ ૦માં કહી છે તે એ છે કે પરિવ્રાજક પાદશાલ પેટ પર લોઢાનો માટે બાધી અને હાથમાં “જંબૂ” વૃક્ષની શાખા લઈને નગરીમા ભમતો હતો લોકેએ એને પૂછયું કે આ શું ? એણે જવાબ આપ્યો : મારું પિટ જ્ઞાન વડે ખૂબ ભરેલું છે તે રખે ફાટી ન જાય એથી લોઢાનો પાટે મેં બાહ્યો છે અને “જબૂદ્વીપમાં મારે કઈ પ્રતિવાદી નથી એ દર્શાવવા “જંબૂ’ વૃક્ષની શાખા મેં હાથમાં રાખી છે
સમયસુગણિએ પોસવણાક૫ ઉપર જે કપલતા નામની સંસ્કૃત વૃત્તિ વિ. સ ૧૬૬૯ કરતાં પહેલા (જિ. કે. મા વિ. ૧, પૃ. ૭૭મા વિ. સં. ૧૬૬૯ ની હાથથી હોવાનો ઉલ્લેખ છે) રચી છે તેમાં બાંગા તેલીના અધિકારમાં વાદીનું લગભગ ઉપર મુજબ વર્ણન છે. આ ઉપરાંત વાદીને માથે અકુશ હેવાનું અને એના નોકરની બગલમાં ઘાસની પૂળી હોવાનું સૂચવાયું છે.
આ સબંધમાં મે “Parades of Learning” નામનો એક લેખ લખ્યો હતો તે “Journal of the Oriental Institute” (Vol. I, No. 1)માં છપાયો છે. વિશેષમાં “પાંડિત્યનું પ્રદર્શન યાને વાદીનું વર્ણન નામનો મારો લેખ “ગુજરાતી”ના તા. ૮–૩–૫૧ના અંકમાં છપાયો છે.