________________
૪૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અને વિજયલક્ષ્મીસૂરિએ એમનાથી પણ આગળ વધી ગ્રંથની સંખ્યા ૧,૪૪૪ની દર્શાવી છે.
ગ્રંથ વિષે પ્રાચીન નામનિદેશ–હરિભદ્રસૂરિએ ક્યા ક્યા ગ્રંથ રચ્યા છે એની નોધ પ્રાચીન તેમ જ અર્વાચીન લેખકોએ આપી છે. તેમાં આપણે અહીં પ્રાચીન નો વિચારીશુ.
(૧) ગણહરસિદ્ધસયગ ઉપર સુમતિગણિએ વિ. સં. ૧૨૯૫મા સંસ્કૃતમાં બૃહત્તિ ચી છે. ગા. ૫૫ની વૃત્તિમાં એમણે હરિભદ્રસૂરિની કૃતિઓ ગણાવી છે. અહીંના (સુરતના) “શીતલવાડી એના ભડારની પચાસેક વર્ષ ઉપર લખાયેલી ૧૩૮ પત્રની એક હાથથી (પત્ર ૧૦૦૮)માં પ્રસ્તુત પાઠ છે. એ અંશતઃ અશુદ્ધ હાઈએ સુધારી પરંતુ સંધિ ન કરાઈ હોય ત્યાં તેમ જ રહેવા દઈ હુ આપુ છું –
પન્નવસ્તુ- રાપ-પ -Sષ્ટકા-રીવ-ર્વિરિ–સ્ત્રોતनिर्णय-धर्मविन्दु-योगबिन्दु- योगदृष्टिसमुच्चय-दर्शनसप्ततिका - नानाचित्रक - बृहन्मिथ्यात्वमथन - पञ्चसूत्रक-सस्कृतात्मानुशासन - सस्कृतचैत्यवन्दनभाष्य - अनेकान्तजयपताका-अनेकान्तवादप्रवेशक-परलोकसिद्धि-धर्मलाभसिद्धि-शास्त्र-- वार्तासमुच्चयादिप्रकरणाना तथा आवश्यकवृत्ति-दशवैकालिकबृहद्वृत्ति-लघुवृत्तिओघनियुक्तिवृत्ति-पिण्डनियुक्तिवृत्ति-जीवामिगम-प्रज्ञापनोपाझवृत्ति-अनेकान्तजयपताकावृत्ति-चैलवन्दनवृत्ति-अनुयोगद्वारवृत्ति-नन्दिवृत्ति- सग्रहणीवृत्तिक्षेत्रसमासवृत्ति - शास्त्रवार्तासमुच्चयबृत्ति-अच्छीचूडामणि - समरादित्यचरितकथाकोशादिशास्त्राणा गाव "3
૧ જુઓ ઉપદેશપ્રાસાદ (સ્તંભ ૩, વ્યાખ્યાન ૩૦ ).
૨ “અ ચલ” ગચ્છની એક પટ્ટાવલીમાં તેમ જ ક્ષમા કલ્યાણકૃત ખરતરગષ્ટ-પટ્ટાવલીમાં ૧૪૪૪નો ઉલ્લેખ છે
૩ આ જ પાઠ ગણહરસઇસયશની પદ્મમ દિગિણિકૃત ટીકા (પત્ર રઆ-ર૭૮)માં છે. અહી અપાયેલા નામની અકારાદિ ક્રમે સૂચી પૃ ૫૦મા છે.