________________
સાહિત્યસેવા | જીવન અને કવન
૧૯૭ પણિવાયસુત્ત ઉપરની આ વૃત્તિ મહત્ત્વની દૃષ્ટિએ તો અગ્રિમ સ્થાન ભોગવે છે એમ માનવામાં જરા એ ખંચાવું પડે તેમ નથી. ' લલિતવિસ્તરામાં પણિવાયસુત્તની વૃત્તિ સૌથી મોટી છે અને એ અડધા ઉપર જગ્યા રોકે છે. - શૈલી–આ સમગ્ર કૃતિ મુખ્યતયા ગદ્યમાં સકૃતમાં રચાયેલી છે. પ્રારંભમાં ચાર પદ્યો અને અંતમાં પાચ પદ્યો છે; વચ્ચે વચ્ચે અવતરણરૂપે પડ્યા છે. આ અવતરણાત્મક પદ્યો ઈ. સ. ૧૯૧૫ની આવૃત્તિમાં અપાયા છે પણ અકારાદિ ક્રમે હજી સુધી કેઈએ એ રજૂ કર્યા નથી તે તેમ થવું ઘટે સાથે સાથે એના મૂળને ઉલેખ થઈ શકે તે એ વિશેષ ઉપયોગી બને.
વરબેધિની પ્રાપ્તિ-જેમ અષ્ટક-પ્રકરણ (અ. ૩૧, ૨)મા અને તત્વાર્થસૂત્રની ૧૧મી સંબંધકારિકાની હારિભદીય ટીકા (પત્ર ૭)મા વરબોધિને ઉલ્લેખ છે તેમ આ લલિતવિસ્તરા (પત્ર ૨૦ આમાં પણ છે.
વિવિધ મતોની આલોચના-લલિતવિસ્તરામાં વિવિધ મને નિર્દેશ છે અને એની આલોચના કરાઈ છે. એમ કરતી વેળા સમાન તેમ જ ભિન્ન માન્યતા ધરાવનારને ઉલલેખ છે – વિશેષણ પત્ર મત
પ્રરૂપક કિવા
અનુયાયી જિયભય ૬૬ આ અદ્વૈતવાદ
વેદાંતીઓ પુરિસર- ૨૪ આ અવિદ્ધધર્માધ્યા- સુચારુના શિષ્ય પુડરીયા સિતવસ્તુવાદ
૧ આ સુત્તમા “ભગવ તાણ એ છ પ્રકારનું છે એશ્વર્યસૂચક છે પ્રકારાને અગે ૩, ૪, ૫, ૫, ૫ અને ૬ એમ અનુક્રમે પદે છે જુઓ “સિદ્ધચક્ર” (વ ૧૫, આ ૨)ના આગલા અને પાછલા મુખપૃષ્ઠ
૨ જુઓ “ઉપબ ડ”