Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 391
________________ પુરવણું] જીવન અને કવન ૩૬૩ પૃ. ૧૧૫, ૫. ૮. “ભગવદ્ગીતાને અને નીચે મુજબનુ ટિપ્પણ ઉમેરે – આ સ બ ધમાં જુઓમારે લેખ નામે “જૈન સાહિત્યમા ભગવદ્ગીતા”. આ લેખ “જૈધ પ્ર” (પુ ૭૭, અ. ૧૦)માં છપાયે છે પૃ. ૧૧ ૬, પૃ. ૯. અંતમાં ઉમેરો . આ કલેક વિશેસા (ગ. ૧૫૫૩)ની “માલધારી હેમચન્દ્રસૂરિકૃત શિષ્યહિતામા જેવાય છે. પૃ ૧૧૬, પં. ૧૮. અંતમાં ઉમેરો વૃત્તિ–આગમ દ્ધારકે તત્ત્વનિગમ ઉપર ૧૧૨ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એ અપૂર્ણ છે ? પૃ. ૧૧૭, પં. ૧ આ નામ તસૂ૦ (અ. ૧, સૂ. ૩)ની સિદ્ધસેનગણિત ટીકા (પૃ૩૭)માં ઉલ્લેખાયેલ સિદ્ધિવિનિશ્ચયનું અને જિનદાસગણિકૃત નિસીહવિસે ગુણિ (ભા ૧, પૃ. ૧૬ર)ગત સિદ્ધિવિણિયનું સ્મરણ કરાવે છે. સિદ્ધિવિનિશ્ચય નામની દિગંબરીય કૃતિની જેમ શ્વેતાંબરીય અને યાપનીય કૃતિ પણ છે દા. ત. શાકટાયને રચેલા સ્ત્રીમુકિતપ્રકરણની ટીકામા શિવસ્વામીએ રચેલા સિદ્ધિવિનિશ્ચયની બે કારિકા ઉદ્દત કરાઈ છે. વળી શાકટાયનકૃત શબ્દાનુશાસન (૧-૩-૧૬૮)ની અમોઘવૃત્તિમા શિવાર્યત સિદ્ધિવિનિશ્ચયને ઉલેખ છે આ હિસાબે હરિભદ્રસૂરિએ ન્યાયવિનિશ્ચય નામની કૃતિ રચ્યાની વાતને અમુક અંશે સમર્થન મળે છે. પૃ. ૧૨૦, ૫. ૬. અતમાં ઉમેરેઃ થયપરિણાને અને મેં ૧ જુઓ આ મુ. (પૃ ૪૮) ૨ આ નામ “નિસાહની પીઠિકાના ભાસ (ગા ૪૮૬)ની નિસહવિસે સશુણિ (ભા૧, પૃ. ૧૬૨)માં છે.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405