________________
સમીક્ષા
જીવન અને વન
૨૩૭
આ કુમારિલ વિષે નિર્દેશ છે. એમને ‘ ભટ્ટ' તેમ જ · કુમારિલભટ્ટ' પણ કહે છે. જૈમિનીય-સૂત્ર ઉપરના શળરકૃત ભાષ્યને અગે એમણે ટીકા રચી છે. એ ત્રણ ખડમા વિભક્ત છે એના નામ અનુક્રમે લેાકવાર્તિક, તન્ત્રવાર્તિક અને ટુ(? તુ )પ્ટીકા છે. તન્ત્રવાર્તિકમા ભર્તૃહરિના મતવ્યનુ ખડન છે. કુમારિલે બૌદ્ધ
ન્યાયની અને એ દર્શીનની સામે પ્રખર પ્રહારો કર્યા છે.
તત્ત્વસંગ્રહમા કુમારિલના વિચારાની આલેાચના છે. એ ઉપરથી એમની ઉત્તરાધિ નક્કી થાય છે. ડૉ. આ. ધ્રુવ, ડૉ. વિદ્યાભૂષણ અને પ્રેા રામનાથ શાસ્ત્રીના મતે કુમારિલે ધર્મકીર્તિના મતવ્યાનુ ખ`ડન કર્યું છે. એ ઉપરથી એમની પૂર્વાધિ નક્કી થઈ શકે, પરંતુ અકલ પ્રત્રયની પ્રસ્તાવના ( પૃ. ૧૮ )મા મહેન્દ્રકુમારે વિદ્યાભ્રષાદિના મતના વિરાધ કર્યો છે અને પૃ. ૧૯મા એમણે એમ પ્રતિપાદન કર્યું છે કે ધકીર્તિએ પ્ર૦ વાના નિમ્ન લિખિત અંકવાળા પદ્યોમા તેમ જ પરિ. ૩, લેા. ૨૯૧ની સ્વાપન્નવૃત્તિમા કુમારિલના મતની આલાચના કરી છેઃ-~~-~
૧, ૩૪-૩૫, ૩, ૨૬૫; ૩, ૨૫૯૬ ૩, ૨૮૯; ૩, ૨૧૬; ૨, ૧૪૧; અને ૩, ૨૪૦.
મહેન્દ્રકુમારના મતે ધર્મ કીર્તિના સમય ઇ. સ.૬૨૦થી ૬૯૦છે, જ્યારે કુમારિલને સમય ઇ. સ૬૦૦થી ૬૮૦ છે. ભગવદ્દત્ત તા આ બંનેને સમય ઇ. સ. ૬૦૦ કરતા પહેલાના માને છે. કે ખી. પાર્ક એમના એક લેખમા ભતૃ હિરના સમય ઈ. સ. ૬૫૦ના સૂચવ્યા છે
( ૧૦ ) ક્ષીરદ’ક
આ અજૈન છે દીક્ષા લેનારમા અને દીક્ષા આપનારમા શી યાગ્યતા જોઈ એ એ સખ ધી એમના મત પૃ ૧૦૩મા મે નાધ્યા છે.