________________
જીવનરેખા ]
જીવન અને કવન
આ સબંધમાં પણણવણ ઉપરની હરિભદ્રસૂરિકૃત પ્રદેશવ્યાખ્યાના અંતની પુપિકા હું રજુ કરું છું – " समाप्ता चेयं प्रज्ञापनाप्रदेस (श)व्याख्येति ॥ छ ।
आचार्य्यजिनभटस्य हि सुसाधुजनसेवितस्य सि(शि)प्येण । जिनवचनभावितमतेत्तवतस्तत्प्रसादेन ॥ १ ॥ किञ्चित् प्रक्षेपसस्कारद्वारेणेमं(य) कृता स्फुटा । आचार्यहरिभद्रेण टीका प्रज्ञापनाश्रु (? श्रया) ॥ २ ॥
..... સર્વ ઉતા નિત્ય s ..... ૧ ઉપર પ્રમાણેની પુપિકા ભાં. પ્રા. સં. મમાં જે મુબઈ સરકારની માલિકીની હાથપોથીઓ છે તેમાંની પ્રદેશવ્યાખ્યાની હાથપોથીના અંતમાં છે. “નિનવન”થી શરૂ થતી પંક્તિઓ અન્ય કોઈ લહિયાની છે એમ અક્ષરો સરખાવતાં ભાસે છે. વિશેષમાં આ પુપિકા હરિભદ્રસૂરિએ પિતે રચી છે કે નહિ એ પ્રશ્ન ઊઠે છે, કારણ કે આ પ્રદેશવ્યાખ્યાની મુદ્રિત આવૃત્તિના અંતમાં તેમ જ ખંભાતના “શાંતિનાથ જ્ઞાનભંડાર'ની હાથપેથીના અંતમાં પણ આવી કઇ પુષિકા નથી.
૧ જુએ ભાવ પ્રા. સં. મં૦ તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલું મારું જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર ( “Descriptive Catalogue of the Government Collections of Manuscripts” Vol XVII, pt I, p 204 )
૨ એજન, પૃ ૨૦૪.
૩ પ્રદેશવ્યાખ્યા બે કટકે છપાઈ છે પહેલો ભાગ અગિયાર પય (પદ) પૂરતો છે એ “ઋષભદેવજી કેશરીમલ શ્વેતાંબર સસ્થા” તરફથી રતલામથી ઈ સ ૧૯૪૭મા છપાયો છે બીજો ભાગ પય ૧૨-૩ને લગતો છે. એ જે પુત્ર પ્ર. સં. તરફથી ઇસ ૧૯૪૯માં પ્રકાશિત થયેલો છે
૪ જુઓ સિં જે. ગ્ર મા ઇ. સ. ૧૯૪૩માં છપાયેલે જૈનપુરૂતકપ્રશસ્તિસિંહ (ભા ૧, પૃ ૧૩૭)