Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 399
________________ પુરવણું] જીવન અને કવન ૩૭૧ પૃ. ૧૮૯, પં. ૨૧. અંતમાં નીચે મુજબની કંડિકાઓ ઉમેરોઃ વીસ અનુગદ્વાર–મતિજ્ઞાનનું વીસ અનુગદ્વારપૂર્વકનું નિરૂપણ શિષ્યહિતા (પત્ર ૧૯-૨૧૮)માં છે. - વિધિ–શિષ્યહિતા (પત્ર ૭૮૫-૭૯૪)મા આવસ્મયની ચુણિના સમય પૂર્વેની આવશ્યક ક્રિયાની–પ્રતિક્રમણની વિધિ દર્શાવાઈ છે. એગશાસ્ત્ર (પ્ર. ૩)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૨૪૭આ–૨૫)માં આ વિધિને અંગે ૧૩૩ ગાથાઓ અપાઈ છે. આદેશ–અવસ્મયની નિજુત્તિ (ગા. ૧૦૨૩)માં ૫૦૦ આદેશોને બાધેભારે ઉલ્લેખ છે અને એ પૈકી મરુદેવી સબ ધી એક આદેશને સ્પષ્ટ નિર્દેશ છે, જ્યારે આને અંગેની હારિભદ્રીય ટીકા (પત્ર ૪૬૫૮-૪૬૫)માં ચાર આદેશ રપષ્ટ દર્શાવાયા છે ? પૃ ૧૯૦, પૃ. ૨૩ અંતમા ઉમેરે. સામ્ય–શિષ્યહિતા (પત્ર ૩૫-૩૬૦આમા ઇલાપુત્રની જે કથા અપાઈ છે તે બહુ થોડા ફેરફારપૂર્વક આવયની યુરિણ (ભા. ૧, પત્ર ૪૮૪-૮૫)માં જોવાય છે. લોગસ્સનાં પદોને જે અર્થ શિષ્યહિતા (પત્ર ૪૯૪આ)માં છે અને આ લોગસ્સના પ્રથમ પદગત “અરિહંત' માટે વપરાયેલા વિશેષણોનું જે સાફલ્ય આ શિષ્યહિતા (પત્ર ૫૦૦આ–૨૦૧આ)માં દર્શાવાયું છે એ બંને બાબતે લગભગ અક્ષરશઃ લલિતવિસ્તારમાં એકસાથે પત્ર ૯૦આ– ૯૧આમા જોવાય છે પૃ. ૧૯૩, ૫, ૬, અંતમા ઉમેરા: ૧ આ ગાથાઓ એના અનુવાદ સહિત શ્રી પ્રતિકમણુસૂત્ર પ્રધટીકા (ભા ૬, પૃ. ૮૨૪–૮૩૨)માં અપાઈ છે. ૨ આદેશને લગતા કેટલાક ઉલ્લેખની નોધ બૃહકલ્પ (ભા. ૧, પૃ. ૪૫, ટિ )મા અપાઈ છે.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405