________________
તે છે કે
ઉપર
હરિભદ્રસૂરિ (પુરવણી (૧) સામાન્ય રીતે જૈન મુનિઓ પિતાની કૃતિમાં સાંસારિક સંબંધોને ઉલ્લેખ કરે નહિ.
(૨) વિરલ અપવાદને બાદ કરતા કોઈ પણ જૈન મુનિએ પિતાની કૃતિમા પિતાના માતાપિતાના નામ જણાવ્યા લાગતા નથી. આ અપવાદે નીચે મુજબ છેઃ
(અ) વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ તo સૂના ભાષ્યની પ્રશસ્તિ (લે. ૩)મા અને વૈયાકરણ વિનયવિજયગણિએ લેક પ્રકાશના પ્રત્યેક સર્ગના અંતમાં પિતાના માતાપિતાનાં નામને ઉલ્લેખ કર્યો છે.
(આ) બપભદિસરિનું નામ એના માતાપિતાના નામનું વતન કરે છે એમ એ સૂરિનાં અંગેના ચરિત્રે જોતા જણાય છે.
પૃ. ૩ર, પં. ૨૭. “કરાવે પછી ઉમેરે. ધ્યાન બુદ્ધની જાવાની મૂર્તિમાં જનોઈ છે. આનું ચિત્ર “The Cultural Heritage of India” (Vol. III)માં પૃ. ૫૪૭ની સામે અપાયું છે.
પૃ. ૩૯, પં. ૭. અંતમાં ઉમેરેઃ આ નિમ્નલિખિત પ્રસંગનું રસ્મરણ કરાવે છે –
હસવજ રાજાએ પોતાના પુત્ર સુધન્વાને તપાવેલ તેલની કડાઈમાં હોમી દીધે હતો. જુઓ જૈમિનિ અશ્વમેધ (અ. ૧૭-૨૨) તેમ જ નર્મસ્થાકેશ (પૃ. ૨૭૨).
પૃ. ૪૫, પં. ૧૨. “હ” ઉપર નીચે પ્રમાણે ટિપણ ઉમેરેઃ
૧ જુઓ પ્રચ૦ (શૂગ ૮, પ્લે. ૬૬-૭૩)માં વર્ણવાચેલે “ચિત્રકૂટ’ ઉપરનો સ્તંભ તેમજ મારે લેખ નામે “પ્રાચીન સમયના અદ્ભુત ભારતીય સ્ત ”. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૮-૨-૬૩ના અંકમાં છપાયે છે
૧ કેટલાક આ ભાષ્યને પક્ષ ગણતા નથી.
૨૭. “!
“