________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
૧૨
પંચાગ (૫ ૧૯, ગા ૪૦)માં “મા” છે શિહિતા (પત્ર ૩૦૦આ)માં “નો નિપતિ પૂરપાર્થ ” એમ કહ્યું છે - વીરગણિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય યશોદેવે વિ સ ૧૧૭૨મા પ્રથમ પચાસગ પૂરતી જ મ0મા યુણિ રચી છે અને તેમ કરવામા શિષ્યહિતાને ઉપયોગ કર્યો છે એમ પતે આ ચણિણ (પત્ર ૧, ગા. ૨)માં કહ્યું છે.
જિ૨ કે, (વિ. ૧, પૃ. ૨૩૧)માં પંચાગ ઉપર હરિભદ્રની ટીકા તેમ જ એક અજ્ઞાતકર્તક, ટીકાની નેધ છે. આ અજ્ઞાતકર્તક ટીકાની એક હાથપોથી જે વિ સ. ૧૨૨૪મા લખાઈ છે તે મળે છે. એના કર્તા અભયદેવસૂરિ તો નથી ને ?
વ્યાખ્યાને-પંચાસગ ઉપર અહી (સુરત)મા આગમદ્ધિારકે બાવન વ્યાખ્યાને ગુજરાતીમા વિ સં ૨૦૦૧મા આપ્યા હતા તે લિપિબદ્ધ કરાયા છે, પરંતુ છપાવાયા નથી
ભાષાંતર–“શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા” (ભાગ ૧)માં ચોથા પરિશિષ્ટ તરીકે ત્રીજુ પચાસગ ગુજરાતી ભાષાતર સહિત અપાયું છે. | ગુજરાતી સારાંશ—“શ્રીશ્રમણોપાસક-ધર્મ અથવા શ્રીપંચાશક-શાસ્ત્ર-સારાશ”ના નામથી ૫. ચંદ્રસાગરગણિ (હવે સૂરિ)
૧ જિ.ર.કે. (વિ ૧, પૃ ૨૩૧)માં ત્રણ પચાસગનો ઉલ્લેખ છે પણ તે ભ્રાત છે
૨ આ ચુણિણ “દે લા જે પુ સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૫૨માં સંસ્કૃતમાં ઉપઘાત અને પાચ પરિશિષ્ટો સહિત છપાવાઈ છે
2 “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી મુબઈથી આ કૃતિ ઈ સ. ૧૯૫૧ના ઉત્તરાર્ધમાં પ્રસિદ્ધ થઈ છે