________________
૧૫ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
વિવરણ–શાવાસ, ઉપર ૨૨૫૦ શ્લોક પૂરતી સંસ્કૃત ટીકા ગ્ર થકારે જાતે રચી છે અને એનું નામ દિપ્રદા રાખ્યું છે. આ ઉપરાત યશોવિજ્યગણિએ પણ આ કૃતિ ઉપર સંસ્કૃતમા ટીકા રચી છે અને એનું નામ સ્યાદ્વાદક૯પલતા રાખ્યું છે એ નવ્ય ન્યાયથી મ ડિત છે એ પણ મુદિત છે. ૧ જિ. ૨, કે. (વિ. ૧, પૃ. ૩૮૩)માં “ન્જિનિત થી શરૂ થતી ટીકાને “અજ્ઞાતકર્તક” કહી છે, પણ આ તે સ્યાદ્વાદકપલતાના આદ્ય પદ્યને પ્રાર ભિક ભાગ છે એટલે એમ લાગે છે કે આ ભૂલ છે.
અવતરણે–દીની મલયાગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૨૧૩આ, ૨૧૪આ અને રરરઅ)માં શાવાસ,માથી અવતરણ અપાયા છે.
ભાષાંતર–આ અપૂર્વ કૃતિનુ ગુજરાની ભાષાતર નથી એ ખેદને વિષય છે.
સારાંશ–આ કૃતિના લે. ૧૯૪-૨૧૦નો ગુજરાતી સારાશ પં. બેચરદાસે પૃ. ૩૩-૩૪મા આપ્યો છે
વ્યાખ્યાનો–આગમોદ્ધારકે શાવાસને અગે ૧૮ વ્યાખ્યાને અહીં (સુરતમા) વિ. સં. ૨૦૦૨મા આપ્યા હતા. આ બધા ઉતરાવી લેવાયા છે પણ એ છપાવાયા નથી.
(૧૪૯) શ્રાવકધમતત્ર માનદેવ રિસ્કૃત ટીકા સહિત જે સાવગધમ્મ છપાય છે તે જ આ કૃતિ હોય એમ લાગે છે એટલે આનો પરિચય પૃ ૧૭૯મા અપાય છે.
(૧૫) શ્રાવકધમપ્રકરણ આ રાવગરનું નામાંતર જણાય છે. ૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૧૪૯, ટિ ૨.