________________
૯૪
હરિભદ્રસૂરિ 1 ઉત્તર ખંડ (૫૩) દરિસણસત્તરિ દર્શનસપ્તતિ ] યાને (૧૭૮અ અને ૧૫ર ) સાવગધમ્મપગરણ [શ્રાવકધર્મપ્રકરણ]
આ નામ ઉપરથી તે આ કૃતિ ૭૦ પદ્યોમા પાઈયમા સમ્યક્ત્વના નિરૂપણાથે રચાયેલી હોવાનું અનુમનાય, પરંતુ આમા તે જ મ0માં ૧૨૦ પડ્યો છે એમ પ, ભાં ચં સૂ, (પૃ. ૯૩) તેમ જ એની મુદ્રિત આવૃત્તિમાંના અંતિમ પદ્યની ૧૨૦ની સંખ્યા જોતા જણાય છે. આના આદ્ય પદ્ય દ્વારા ગ્રંથકારે સંક્ષેપમાં શ્રાવક–ધર્મ દર્શાવવાની પ્રતિજ્ઞા કરી છે. આ વાત તે ઠીક છે, કેમકે સમ્યફત્વ એ જૈન જીવનને પ્રાણુ છે એટલે એ વિષયને શ્રાવક-ધર્મના નિરૂપણમા રથાન હાઈ શકે. મુદ્રિત આવૃત્તિમાં જે “સાવગધમ્મપગરણ” નામ છે તે જ યથાર્થ છે એનું દરિસણસત્તરિ નામ તે એની પૂર્વોક્ત કૃતિ સાથે સામ્ય ધરાવે છે, પરંતુ આ કૃતિ ભિન્ન છે આની પહેલા દસણુસુદ્ધિને અગે જે વિવિધ ટીકાઓ ગણાવી છે તેમાં સંઘતિલકસૂરિ સિવાયના મુનિવરોની ટીકા દેસણુસુદ્ધિની જ છે કે આ સમાનનામક કૃતિની છે તેની તપાસ કરવી બાકી રહે છે; એને નિર્ણય તે હાથપોથીઓ જોયા વિચાર્યા પછી થઈ શકે.
જિ૦ ૨૦ કે, (વિ ૧, પૃ. ૧૬૭)માં મુનિચન્દ્રસૂરિકૃત દશનસપ્તતિકા અને એની અવસૂરિ વિષે નોધ છે
(૬૦) દિનશુદ્ધિ હેમતિલકસૂરિની કૃપાથી રત્નશેખરસૂરિએ જ. મ માં ૧૪૪
૧ આ કૃતિ “સ કે. છે. સંસ્થા ” તરફથી ઈ સ ૧૯૨૯મા ૨૮ પ્રકરણોનો સમુચ્ચય જે નામથી પ્રસિદ્ધ કરાવે છે તે સિરિયચરણસન્તાહ (પત્ર ૧-૮)માં છપાઈ છે એના અંતમાં “ [ પતિ રિસળતત્તરી સુત્ત] સાવધHપર સમર” ઉલ્લેખ છે.