________________
હરિભદ્રસૂરિ
[ઉપખ
કોટયાચાય અને હરિભદ્રસૂરિ—વિસેસા॰ ઉપર કાટથાચાયે` સસ્કૃતમા ટીકા રચી છે. આના ઉપર આગમાધારકે સસ્કૃતમા પ્રસ્તાવના લખી છે એમા એમણે ચાર મુદ્દા રજૂ કર્યા છેઃ—
(૧) આવત્સય ઉપર જિનભટે જે ટીકા રચી છે તેને ઉપયાગ કાટચાચાયે કર્યો છે.
૩૪૦
'
(૨) કેટવાચાર્ય વીરસ વના દસમા સૈકામા થયા છે.
(૩) કાટત્યાચાય હરિભદ્રસૂરિ કરતા પ્રાયઃ પૂર્વવતી છે. આનુ કારણ એમ છે કે હરિભદ્રસૂરિના સમયમા અબા અને કુમ્માડી એમ બે વિદ્યાએ અને વિદ્યારાજ અને હરનૈમિષ એમ બે મત્રો હતા, જ્યારે કાટવાચાયે પ્રસ્તુત ટીકામા કુષ્માંડી નામની એક જ વિદ્યા અને હરિનૈમિષ નામના એક જ મત્રના ઉલ્લેખ કર્યો છે.
(૪) કાટચાચા અને હરિભદ્રસૂરિ થયા તે સમયે એક પણ પુવ્વ અસ્તિત્વ ધરાવતુ નહિ હતુ ં.
+
આ ચોથા મુદ્દાના અર્થ એ થયો કે એએ વીરસંવત્ ૧૦૦૦ પહેલા થયા નથી.
'
હરિભસૂરિ અને સિદ્ધસેનગણિ—હારિભદ્રીય ડુપિકામાં કેટલાક ઉલ્લેખા જોવાય છે કે જેને આધારે એ સિદ્ધસેનણિની તત્ત્વાર્થસૂત્રની ટીકાથી પરિચિત હતા એમ અનુમનાય છે. આ અનુમાનને બાધક જતી હકીકતા ઇત્યાદિનુ પરિશીલન કરવા જેટલે અત્યારે મને સમય નથી. એથી આ બેમાં પહેલાં કાણુ॰ એ પ્રશ્ન હું વિશેષજ્ઞાને હાલ તુરત તા ભળાવુ છું. બાકી એટલું તેા જરૂર કહીશ ૐ આ સિદ્ધસેનીય ટીકામા ધમકીર્તિ અને વિશેષાવશ્યકારને ઉલેખ છે.
૧ આ સ ખ ધમા મે “હરિભદ્રસૂરિ પૂર્વવતી કે સિદ્ધસેનગણિ ? ” નામના લેખ તૈયાર કર્યો છે એમાં કોઈ કોઈ ખાખત મારે ઉમેરવી છે તેમ થતા એ પ્રસિદ્ધ કરાશે
'