________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
(
પહેલિયા ( શીપ પ્રહલિકા ) સુધીની સંખ્યાઓના નામ પત્ર ૫૫-૫૭મા જ. મ મા અપાયા છે. વળી એ ઇત્યાદિના વ વગેરેના મૂલ્ય જ. મ.મા રચાયેલા પદ્યો દ્વારા પત્ર ૯૪-૯૬૫ અપાયા છે.
૧૯૭
મતાંતર—પત્ર ૧૭, ૨૧, ૩૮ ઇત્યાદિમા મનાતગના ઉલ્લેખ છે. ૩૮મા પત્રમા તે અર્થની ગહનનાને લઈને બરાબર સમજાતુ નથી એમ હરિભદ્રસૂરિએ કહ્યુ છે.
K
*
પોર્શેપ પત્ર રમાનન્ધધ્યયન-ટીકા 'ને, પત્ર ૨૨મા નંદિ–વિશેષ-વિષ્ણુ 'ના અને પુત્ર ૧૦૦મા · તન્ધધ્યયન-વિશેષવિવરણ ’ને ઉલ્લેખ છે. આ ત્રણે એક જ કૃતિ છે એમ લાગે છે. પત્ર ૨ અને ૧૦૦માં દર્શાવાયેલા વિષયનું નિરૂપણ નદીની ટીકામા હરિભદ્ર– સૂરિએ કર્યું છે અને એ કર્યા બાદ આ શિષ્યહિતા રચી છે એટલે એ! નદી ઉપરની પેાતાની ટીકાનો ઉલ્લેખ હોઈ શકે આ ઉલ્લેખ દ્વારા એએ પોતાની ટીકા નિર્દેશે છે એમ લાગે છે
પત્ર ૨૨મા ‘ આવશ્યક-વિવરણ ને ઉલ્લેખ છે. આ હારિભદ્રીય કૃતિ હોય એમ લાગે છે. આ અનુમાન પણ સાચુ હોય તે અણુઆગદારની વિકૃતિ નદી અને આવસયના વિવરણે! રચાયા બાદ ચેન્નઈ છે એમ કહી શકાય
ઉલ્લેખ——પત્ર ૬૬મા પુર્વ્યમાના સરપાહુડના અને એના આધારે ચેાાયેલા ભરહ અને વિસાહલને ઉલ્લેખ છે. સરપાહુડ તે સગીતની કૃતિ છે ભરહથી ભરતનું નાટયશાસ્ત્ર અભિપ્રેત હશે પણ વિસાહલથી વિશાખલની કઈ કૃતિ સમજવાની છે ?
અવતરણો—સકૃત અને જ. મ મા ધેટલાક અવતરણા છે પત્ર ૧૦૦માં ૧પુરુષચન્દ્ર નામના તર્કવાદીની કંઈક કૃતિમાથી બે પદ્યો
૧ મલયગિરિસૂરિએ ધમસંગહણીના વિવરણમા જે પુરુષચન્દ્રના ઉલ્લેખ કર્યા છે તે આ જ હોવા જોઈએ જુએ પૃ. ૯૯, ટિ. ૫