________________
ભિસૂરિ
[ પુરવણી
પણ હારિભદ્રીય કૃતિ માનતા ખચાઉં છુ,૧ એનુ કાણુ એ છે કે સમભાવભાવી અને શાબ્યાસમા અન્ય દનકારાના ગૌરવપૂર્વક ઉલ્લેખ કરનારા હરિભદ્રડ્યુરિાસે આવી આશા ભાગ્યે જ રાખી શકાય. હા, એમ કદાચ બન્યુ હોય કે વૈદિક ધર્મના ત્યાગ કરી હિરભદ્રસૂરિએ જૈન દીક્ષા ગ્રહણ કરી તેથી એમના ઉપર અને વિશેષતઃ જૈન ધર્મ ઉપર એક વખતના એમના સહધર્મીઓએ તેવામાં અઘ્ધટત પ્રહારો કર્યા હાય તે! તેથી નવદીક્ષિત અવસ્થામા વિવલ અનતાં હરિભદ્રસૂરિએ એના પ્રતિકારરૂપે રશ પ્રતિ શાË પુર્વાદ' એ ન્યાયે આ બને કે એ પૈકી ગમે તે એક કૃતિ રચી કેટલીક વૈદિક માન્યતાઓને ઉપહાસ કર્યા હશે ગમે તેમ પણ એમની પોતાની ઉત્તરાવસ્થામા તે! આ રચના નહિ જ કરાઈ હશે.
૩૫૮
પૃ. ૯૬, ૫. ૧૧. અંતમા ઉમેરા :
ટીકા—આ અજ્ઞાતક ક છે અને એની એક હાથપોથી અહીંના મેાહનલાલજીના જ્ઞાનભ ડારમા હોવાના ઉલ્લેખ છે પણ એ અહીં નથી.
r
પૃ. ૯૬, ૫` ૧૪ છે. ' પછી ઉમેરેઃ આ નામના તેમ જ • જ જીદ્દીવસ ગહણી ’ નામની કૃતિના અ તમા જે ‘ સ ગહણી ’ શબ્દ છે તે શિવશ સૂરિષ્કૃત કુમ્ભપયડસ ગહણી અને જિનભદ્રગણિકૃત સંગહણી જેવા નામેાને આભારી જણાય છે.
૧ આ સ ખ ધમા જુઆ પૃ ૧૧૦,
૨ અનેકાતવાદને અગે ‘જડ' જનેને માહિત કરનારી ઉક્તિને અ′૦૫૦ (શ્લા. ૬, ૭ અને ૯ )મા · રાઠેાક્તિ ’ કહી છે.
૩ પણવણાની હારિભદ્રીય વૃત્તિ નામે પ્રદેશવ્યાખ્યા ( પુત્ર ૧૪૦)મા આવુ નામ છે, જ્યારે શિવગમસૂરિષ્કૃત બન્ધસયગની ચણિ (૫ત્ર ૪૩)મા તેમ જ પ્રાચીન શ્વેતાબરીય સત્તરિયાની સુણિ (પત્ર ૬૧આ, ૬૨, ૬૪ તથા ૧૫મ )મા આ નામ છે આ મ ને ‘ચુણ્ણિ અજ્ઞાતક ક મનાય છે, જો કે ૫ . હીરાલાલ જૈને સાચપાહુડની પ્રસ્તાવનામા આ ને રુતિવૃષભે રચ્ચાનુ કહ્યું છે.