________________
ર૦.
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
સુંદરીને દેહ ઘડતી વેળા બ્રહ્મા મનમાં શો વિચાર કરતા હતા ? એમણે સૌન્દર્ય ધનનો વ્યયની દરકાર કરી નથી. એમણે મહાલેશ સ્વીકાર્યો છે. સુખે સ્વચ્છેદે વર્તતા લેકના હૃદયમાં એમણે ચિન્તાનિ પ્રકટાવ્યું છે. આ સુંદરી પિતે પણ સમાન કક્ષાના રમણના અભાવે બાપડી હણાઈ ગઈ છે.
આ પદ્ય દ્વારા ધમકીર્તિએ આડકતરી રીતે એમ સૂચવ્યું છે કે પિોતે જે અનુપમ કૃતિ પુષ્કળ પ્રયાસ કરી તૈયાર કરી છે તેનો આસ્વાદ લેનાર ક્યા છે? , વાદન્યાય–આ ૭૯૮ ક જેવડી સંસ્કૃત કૃતિના પ્રારંભમાં નમઃ સમન્તમકાચ” એ ઉલ્લેખ છે. પછી બે પંક્તિ ગદ્યમા છે. ત્યાર બાદ એક પદ્ય છે. પછી “નિગ્રહસ્થાનલક્ષણ” નામને આ પ્રથમ અધિકાર સંપૂર્ણતયા ગદ્યમાં છે. “ન્યાયમતખંડન” એ નામના બીજા અધિકારમાં બે પડ્યો છે. બાકીને બધો ભાગ ગઘમા છે. બીજા અધિકારમા ન્યાયસૂત્રમાથી અવતરશે અપાયા છે.
૧. આ કૃતિ વિ૫ચિતાર્થો સહિત “મહાબધિ સભા” (બનારસ) તરફથી ઇ. સ૧૯૩૬માં છપાવાઈ છે
વાદન્યાચના આ પ્રકાશનને અગે શ્રી. રાહુલ સાકૃત્યાયને અગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. એના પૃ. ૮-૯માં એમણે ધર્મકીર્તિના સમયથી માડીને અંકુ પડિત (ઇ. સ ૧૧૫૦) સુધીમાં થયેલા બૌદ્ધ નિયાચિકે ચાને ન્યાયશાસ્ત્રીઓના નામ સમય સાથે આપ્યાં છે. અંતમાં જે વિવિધ પરિશિષ્ટો છે તેમાના પ્રથમમાં ભારતીય ન્યાયશાસ્ત્રીઓ (નયાચિકો )ના નામ સમય અને સંપ્રદાયના ઉલ્લેખપૂર્વક અપાયાં છે. એમાં હરિભદ્રસૂરિનું નામ નથી. ચોથા પરિશિષ્ટ તરીકે ચીની ભાષામાં જે ન્યાયના ગ્રંશે મળે છે તેનાં તેમ જ તેના કર્તાનાં નામ ભાષાંતરના સમયના ઉલ્લેખ સહિત અપાયાં છે. એવી રીતે પાંચમા પરિશિષ્ટમાં “ભેટ” અર્થાત તિબેટી ભાષાને દેશીને સચી અપાઈ છે. છઠ્ઠા પરિશિષ્ટ તરીકે બૌદ્ધ ન્યાયના જે ગ્રંથે મળે છે