________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખ་ડ
લક્ષણા છે, પરંતુ કુવલયમાલા સીણુ કથાના લક્ષણની બાબતમાં જુદી તરી આવે છે
૧૭૦
દૃષ્ટાંત (parable)—ભવ ૨, ગા. ૧૭૩-૧૮૬ (પત્ર ૧૩૬-૧૩૮)મા મધુબિન્દુનુ દૃષ્ટાત છે અને ભવ ૨ (પત્ર ૧૪૮ )માં · મત્સ્ય-ગલાગલ ’ ન્યાયનું સ્મરણ કરાવનારુ દષ્ટાત છે.
२
;
વિષપરીક્ષા ને કાર પક્ષી—ભવ ૪ ( પત્ર ૩૦૬ )-- મા ‘ચાર ’પક્ષીની દૃષ્ટિને કોઈક રીતે ચુકાવી વિષમિશ્રિત ભોજન આપવાની વાત છે.
ક - ધનાં કારણ~~ભવ ૧ ( પુત્ર ૫૮ )મા કર્યું-ધના નીચે મુજબ છ કારણે દર્શાવાયા છેઃ—
( ૧ ) મિથ્યાત્વ, ( ૨ ) અજ્ઞાન, (૩) અવિરતિ, ( ૪ ) પ્રમાદ,. ( ૫ ) કષાય અને ( ૬ ) યોગ
મૂળ—સ૨૦મા ગા. ૨૩-૩૦ના · ચરિય–સંગણિ—ગાહા તરીકે નિર્દે શ છે. આ ગાથાઓ સભ્યનું ખીજ છે. એમાથી દસ હજાર લેાક જેવડી આ કૃતિરૂપ વૃક્ષ હરિભદ્રસૂરિએ ઉગાડયું છે.
ભાષા અને શૈલી—સ૦૨૦ની ભાષા મુખ્યતયા જ૦ મ છે. કવચિત્ એમા સારસેણીના રૂપા જોવાય છે. આ કૃતિમા પદ્યમાં અવતરણા છે. એમા કેટલીક વાર દૈસિય ' શબ્દ વપરાયા છે.
૧ આ સ ખ ધમા મે લેખમા વિચાર કર્યા છે.
આ
છપાયા છે.
<<
લેખ
*
..
મધુખિન્દુના દૃષ્ટાંતનુ પર્યાલાચન નામના ( ૧, ૧૩, અ. ૫ )માં.
' જૈ. સ. શ્ર
..
૨ આ ખાખત મે ક્ષેાડશ–પ્રકરણની મારી પ્રસ્તાવના (પૃ. ૪૨) મા ચર્ચો છે
૩ શ્રી. મેાદીની આવૃત્તિમા એ ‘D' તરીકે નેાધાચા છે..