________________
સાહિત્યસેવા ] જીવન અને વન
}
(૧૫૧ ) શ્રાવકધર્મ વિધિ( પ્રકરણ )
આની નોંધ સાવગધસ્મ તરીકે મે પૃ. ૧૭૯મા લીધી છે.
૧૫૩
(૧૫૨ ) શ્રાવકધ સમાસ
આ તે સાવગધમ્મસમાસનુ સંસ્કૃત નામ છે આથી આના પરિચય એ નામે મે પૃ ૧૮૦-૧૮૧મા આપ્યા છે.
(૧૫૪) શ્રાવકપ્રજ્ઞપ્તિ અને એની (૧૫૫) ટીકા શ્રાવકપ્રજ્ઞપ્તિની ચ. પ્ર મા નેાધ છે. આ જ સાવયપત્તિ હાય તેા અને મે પૃ ૧૮૦-૧૮૧મા વિચાર કયૉ છે
શ્રાવકપ્રજ્ઞપ્તિની ટીકા એ સાવયપણત્તિની ટીકા હેાય તેા એ સબંધમા મે પૃ. ૧૮૧મા વિચાર કર્યો છે. સામાચારીશતક ( )મા તેમ જ જયસેામસૂરિષ્કૃત વિચારરત્નસંગ્રહ કે જેને ગ્રંથરૂપે યેાજી ગુણવિનયે વિ સ. ૧૬૫૭મા લખ્યા છે તેમા આની જ નોંધ હોય એમ લાગે છે
(૧૫૭) ૧ષડ્મનિસમુચ્ચય
પ્રેરણા– સિદ્ધસેન દિવાકરની દાર્શનિક દ્વાત્રિશિકાઓના પરિશીલન દ્વારા પ્રેરણા મેળવીને હરિભદ્રસૂરિએ ૮૭ પદ્યોની આ સંસ્કૃત કૃતિ રચી છે.
૧ એક્ એલ. પુલી (Pullee)એ આનુ સપાન કર્યું છે અને એ GSAI ( Vol I, 47 ff, 8, 159 ff, 9, 1 ff. )મા છપાયુ છે “ જૈ ધ મ. સ.”એ આ કૃતિ શા॰ાસ અને અષ્ટપ્રકરણ સહિત ભદ્રસૂરિષ્કૃત ગ્ર થમાલા ’’એ નામથી વિસ ૧૯૬૪માં પ્રકારિાત કરી છે. a૦૨૦દી સહિત મૂળ કૃતિનુ સપાન ડૉ સુઆલિએ કર્યું છે, અને લકત્તા ખિબ્લિએથિકા ઇન્ડિકા 'માઈ સ ૧૯૦૫-૭મા પ્રસિદ્ધ
શ્રીહર
એ