Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 385
________________ પુરવણી ] જીવન અને કવન ૩૫૩ અર્થ અને સમજૂતી–આ બંને ગુજરાતીમા ડો. ઈન્દુકલા ઝવેરીએ તૈયાર કર્યા છે અને મુદિત છે. “અર્થ થી “ભાષાંતર' સમજવાનું છે. પર્વાપર્ય–જે જોગસયગ હારિભદ્રીય જ કૃતિ હોય અને એના ૮૧મા પદ્યગત અન્નત્થથી અષ્ટક પ્રકરણ (અ. ૬) જ અભિપ્રેત હોય તે આ ગયગની રચના અષ્ટક પ્રકરણ પછી થયાની ગણાય. સામ્ય–ગસયગની ગા. ૧૩-૧૫ એ પંચાસગના ત્રીજા પંચાસગની ગા. ૪-૬ છે. ગસયગની ગા. ૧૫ ઉવએચપયની ગા. ૧૯ અને વીવીસિયા (વી. ૯, ગા. ૨) સાથે બહુધા મળતી આવે છે, અને એનો ભાવાર્થ એગબિન્દુના લે. ૩પર-૩પ૩માં જોવાય છે. ગા. ૫૦ ઉપલબ્ધ ચઉમરણની ગાથારૂપે જોવાય છે. પ્રયોગ–જેમ જેગસયગ (ગા. ૧)મા મહાવીરને “જેગિનાહ” કહ્યા છે તેમ ઝાણwયણ (ગા ૧૦મા વીરને–મહાવીરસ્વામીને જોગસર” કહ્યા છે. પૃ. ૯૪, ૫. ૧૨. “છે.” પછી ઉમે પ્રસ્તુત કૃતિને પરિચય સાવગધગ્નના નામથી પૃ. ૧૭૯મા અપાય છે. પૃ. ૯૬, ૫, ૬. અંતમા ઉમેરો. આ વિચારતા અને ખાસ કરીને - આ કૃતિનું નામ લક્ષ્યમા લેતા હુ તે આને તેમ જ ધુત્તખાણને ૧ જુઓ પૃ. ૮૯, ટિ ૧. ૨ કાલજ્ઞાનના ઉપાયે સૂચવનારી ગા. ૯૭-૯૮ પૈકી ગા. ૯૮ના દ્વિતીય પાદનું ભાષાતર યથાર્થ અપાયું નથી. કેઈ કેાઈ ગાથાના અર્થ સૂચવતી વેળા પ્રત્યંતરના અભાવે અને પ્રસ્તુત પ્રતિની અશુદ્ધતાને લઈને પાઠની કલ્પના કરી અર્થે કરાય છે. ૩ જુઓ પેરશતક (પૃ. ૧૮, ટિ.), ૪ આ મુદ્રિત હોવાનો ઉલ્લેખ મળે છે.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405