Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara
View full book text
________________
હરિભદ્રસૂરિ
[ પુરવણું
" ग्रभावती प्रभारपा प्रसिद्धा परमेश्वरी । મૂતર શ્રે ણી ૧૩૭ છે” આ ઉદ્ધરણ બાદ ભાષ્યમાં નીચે મુજબને ઉલ્લેખ છે – " इति धर्मसंग्रहिण्यादौ ग्रन्थे हरिभद्रादिभिजैनसूरिभिरुङ्कित " પૃ ૧૦૦, ૫. ૧૦. આ તમાં ઉમેરેઃ
સૂત્રસંખ્યા–ધર્મબિન્દુમાં અધ્યાયદીઠ સત્રોની સંખ્યા નીચે મુજબ છે –
૫૮, ૭૫, ૯૩, ૪૩, ૯૮, ૭૬, ૩૮ અને ૬૧ આમ કુલે ૨૪ર સૂત્રો છે. વિશેષમાં પ્રત્યેક અધ્યાયમાં ત્રણ પ્રારંભમાં અને ત્રણ અંતમા એમ છ છ પદ્યો છે. આમ ૪૮ પદ્યો છે
પૃ. ૧૦૦, પં. ૧૨, “છે” પછી ઉમેરેઃ “સામાન્ય ગૃહથધર્મ” તરીકે ૩૫ માર્ગાનુસારી ગુણે રસૂત્ર 3-૫૮માં ગણવાયા છે. આ બાબત કલિ૦” હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૧, . ૪૭-૫૬) અને એની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સંસ્કૃતમા, જિનમંડનગણિએ આ દસ પદ્યના વિવરણરૂપ વિ. સં. ૧૪૯૮મા રચેલા શ્રાદ્ધગુણવિવરણમા કથાઓ સહિત સંસ્કૃતમા, માનવિજયગણિએ ધમસંગ્રહ (શ્લો. પ-૧૪) અને એના સ્વપજ્ઞ વિવરણમાં સસ્કૃતમા, ન્યા. વિ. ન્યા. તી. ઉપાધ્યાય મંગલવિજયજીએ તન્વાખ્યાન (ઉત્તરાર્ધ, પ્રસ્તાવ ૧૬, પૃ.
૧ આ “જે. આ સ” તરફથી વિ સ. ૧૯૭૦માં અને એનું ગુજરાતી ભાષાતર આ જ સભા તરફ્ટી છપાવાયેલ છે
૨ આ પુસ્તક “ય. . ગ્ર
માં વિ.સ ૧૯૮૧મા છપાયુ છે."

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405