________________
૨૬ર હરિભસૂરિ
[ ઉપખંડ (૪) આસુરિ શા વા. સ (લો. રરર)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૩ર અ)માં હરિભદ્રસૂરિએ આ સાપ્ય તત્વવેત્તાનો ઉલ્લેખ કર્યો છે. અહીં એમણે નીચે મુજબનું પદ્ય આસુરિ વગેરેના નામે નિર્દેચ્યું છે –
“विभक्ते दृक्परिणतो बुद्धौ भोगोऽस्य कथ्यते ।
प्रतिबिम्बोदय स्वच्छे तथा चन्द्रमसोऽम्भसि ॥"१ આ શાવાસનુ રરરમુ પદ્ય છે. એ યોગબિન્દુમા ૪૫૦માં પદ્ય તરીકે જોવાય છે. અન્યોગ (લે. ૧૫) ઉપરની સ્યાદ્વાદમંજરીમા, તક રહસ્યદીપિકા (પત્ર કર અ)માં તેમ જ ન્યાયાવતારની વૃત્તિ ઉપરના ટિપ્પણ (પૃ. ૯૭)માં અવતરણરૂપે આ પદ્ય જેવાય છે પરંતુ એમા “વિ દે ને બદલે “વિવેટ” પાઠાન્તર છે.
સાખ્ય દર્શનના આદ્ય પ્રરૂપક અને પ્રસ્થાપક તરીકે કપિલને ઉલ્લેખ કરાય છે. આસુરિ એ એમના સાક્ષાત્ શિષ્ય છે. એમનો. સમય ઈ. સ. પૂર્વે જ સોને છે એમ કહેવાય છે.
ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા (લે. ૭૦) જોતા જણાય છે કે આસુરિને તંત્રની પ્રરૂપણ કરનાર પંચશિખ નામે શિષ્ય હતા.
કેટલાક જૈનોની માન્યતા પ્રમાણે આસુરિએ ષષ્ટિત~ રહ્યું છે. ચીનના બૌદ્ધોને મતે આ પંચશિખની કૃતિ છે, જ્યારે વાચસ્પતિના
૧ આને અર્થ એ છે કે જેમ નિર્મળ જળમા ચન્દ્રમાનું જે પ્રતિબિંબ પડે છે તે જળનો વિકાર છે, નહિ કે ચન્દ્રમાનો તેવી રીતે આત્મામાં બુદ્ધિનું પ્રતિબિંબ પડતા આત્મામા જે ભતૃત્વ છે એ બુદ્ધિનો વિકાર છે, કેમકે આત્મા તો ખરી રીતે નિર્લેપ છે.
૨ જુઓ પૃ ર૬૩-૨૬૮ 3 જુએ પૃ. ર૬૨-૨૬૪