________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૫૧
ઉત્તરાર્ધ શાંતરક્ષિતની કોઈક કૃતિમાથી ઉદ્દત કરાયા છે. અ.જ.પ. (ખડ ૧, પૃ. ૭૧-૭૨ )ની પજ્ઞ વ્યાખ્યા જોતા જણાય છે કે બ્લો. ૫૧૫-૫૧૮ એ વૃદ્ધોનું કથન છે.
સામ્ય–કલો ૬૬૭ વાક્યપદીય (કાડ ૨)ના શ્લો ૪૨૫ સાથે પ્રાય મળે છે. લે. ૩૬૭, ૫૦૪, ૫૦૪, ૫૧૩, ૫૧૫-૫૧૮, ૬૬૬, ૬૬૭ અને ૬૭૦ અજપ, અને એની પજ્ઞ વ્યાખ્યામાં જોવાય છે.”
લે. પ૮૧-૫૮૩ સર્વજ્ઞાસિદ્ધિ (શ્લો. ૧૨-૧૩) સાથે બહુધા મળે છે.
લે. ૭૬ ભગવદગીતા (અ ૨)ના લે. ૧૬ સાથે મળતો આવે છે.
લે. પ૬૩ ભગવદ્ગીતા (અ. ૧૩, પ્લે ૮) સાથે સરખાવાય તેમ છે.
શ્લે. ૧૬૬નુ આદ્ય ચરણમૈત્રી ઉપનિષદ્ (૬, ૧૫) સાથે અને એને પૂર્વાર્ધ મહાભારત (આદિપર્વ ૧, ૧, ૧૯૦) સાથે મળે છે.
લે. ૫૦૫ ને ૫૦૬ સમ્મઈપયરણ (કડ ૧)ની ગા. ૪૩-૪૪ના અનુવાદરૂપ જણાય છે.
નામોલ્લેખ– ૬૦૩મા ધર્મકાતિનું નામ અપાયું છે. એવી રીતે દિપ્રદા (પત્ર ૩૮આ)માં પણ આ નામ છે. વિશેષમા આ ટીકામા કશાંતરક્ષિત, શુભગુપ્ત, પરુબ ધુ વગેરેમા નામ છે ?
૧ જુઓ “ઉપખ ડ” ૨ જુઓ અજ૫. (ખડ ૨)ને ઉપધાત (પૃ ૪૦ ) 3 જુઓ “ઉપખંડ” ૪ એજન ૫ એજન ૬ જુઓ અજ૫. (ખંડ ૨)નો ઉપઘાત (પૃ ૩૯)