________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૯૭
કારણ આપતા એમણે એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વાક્યપદયના કર્તા ભર્તુહરિએ પરમાર્થસારમાથી એકે પદ્ય કેમ ઉદ્દત કર્યું નથી?
ઈદ સૂત્રના કર્તા પિગલનાગ છે. શબર એમને પતંજલિથી ભિન્ન ગણે છે. એ કારણથી તેમ જ અષ્ટાધ્યાયી (૧-૧-૫૭)ના મહાભાષ્યગત પદ્યના છંદને આ દસૂત્રમાં ઉલ્લેખ નથી એ કારણથી મહાભાષ્યકાર ઈદસૂત્રના પ્રણેતા ન હોઈ શકે એમ ઉપર્યુકત લેખમાં કહેવાયું છે.
વસુબંધુનુ જીવન વિચારતા એમના સંદ્ધાતિક મંતવ્યમાં અનેક વાર ફેરફાર થયેલો જોવાય છે તો પછી મહાભાષ્ય અને પરમાર્થસારમાં મંતવ્ય-ભેદ વાસ્તવિક હોય તે પણ એ જ ઉપરથી એ બંનેના પ્રણેતા ભિન્ન છે એમ નિવિવાદપણે કેમ કહેવાય ? છેદસૂત્રમાં ઉપર્યુક્ત પદ્યના છ દનો ઉલ્લેખ નથી. પણ મહાભાષ્ય કરતાં દસૂત્ર વહેલું રચાયું નથી એમ માનવા માટે સબળ કારણ છે ખરું?
પતંજલિને કેટલાક શેષને અવતાર ગણે છે. આને લઈને તે એમને જ શેષનાગ અને પિગલનાગ સમજવા કોઈ પ્રેરાયા હશે એમ શું ન જ બને?
શાબર–ભાષ્યમા “અભિયુક્ત ’ને નામે “દ્વિવવવવવાનામસમાસઃ” પંક્તિ અપાઈ છે. આ અષ્ટા. (૬-૩–૧)ના મહાભાષ્યમાં જોવાય છે. આથી પતંજલિને “અભિયુક્ત” પણ કહે છે એમ કલિત થાય છે.
(૨૨) પુરુષચન્દ્ર એમને હરિભદ્રસૂરિએ ન્યાયવાદી” તરીકે નિર્દેશી અણુએગ૧ આ રહ્યું છે પદ્ય – स्तोषाम्यह पादिकमौदवाहिं तत. श्वोभते शातनी पातनी च । नेतारावगच्छत धारिणि रावणिं च तत पश्चात् सस्मते ध्वंस्यते च ॥"