________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૫૫
:
૭૯મા પદ્યમા કર્યુ છે કે જે નૈયાયિક અને વૈશેષિકને અભિન્ન ગણે છે તે છ દર્શન ગણાવતી વેળા - લેાકાયત ’ મતને અર્થાત ચાર્વાક ' દનના ઉલ્લેખ કરે છે. આમ અહીં ભારતીય દર્શનામા જે ચાર્વાકના મતને અગત્યના દન તરીકે ઉલ્લેખ છે તે આ સૂરિવર્યની ઉદારતાનુ ઘોતન કરે છે
• દન ’ એટલે તત્ત્વજ્ઞાન સ બધી વિશેષ વિચારસરણી. આને અંગ્રેજીમાં ‘ system of philosophy ' કહે છે. એની સ ખ્યા વર્ગીકરણના દષ્ટિબિન્દુ ઉપર અવલ બે છે. દર્શનાના જે ભારતીય અને અભારતીય એવા બે વર્ગો પડી શકે તેમા ભારતીય ના તરીકે મેટે ભાગે છની સંખ્યા દર્શાવાય છે. વદિક હિન્દુ ગ્રંથકારો વગેરે સામ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાસા અને વેદાત એમ છ દર્શના ગણાવે છે, અને એને જ · આસ્તિક દૃન ' ગણે છે, અને નાસ્તિક દા તરીકે તેઓ ચાર્વાક, જૈન અને બૌદ્ધ દનને ઉલ્લેખ કરે છે
કેટલાક પૂર્વ-મીમાસા અને ઉત્તર-મીમાસા, સેશ્વર-સાંખ્ય અને નિરીશ્વર-સાખ્યું તેમ જ સાળ પદા જણાવનાર ન્યાય અને સાત પદા જણાવનાર વૈશેષિક એમ છ દર્શીન ગણાવે છે વળી કેટલાક સૌત્રાતિક, વૈભાષિક, યેાગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધ દનના ચાર પ્રકારામા જૈન અને લૌકાયતિક દર્શન ઊમેરી છ દર્શના ગણાવે છે, કેટલાક આ બંને પ્રકારે છ છ દ ન ગણાવી નાની સ ખ્યા બારની દર્શાવે છે.૧
વિષયèા. ૪–૨૧૧મા બૌદ્ધ દનને, શ્લેા. ૧૧-૩૨
r
૧ આ ઉપરાંત કેટલીક ખાખતા મે “જૈસło (૧૯, અ ૩)મા પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે દાનાની ગણના અને ઘટના ”મા આપી છે
૨ આમ વિષય પદ્યા મા અહી પૂર્ણ થાય છે. એવી શૈલી કાવ્યપ્રકાશમાં પણ જોવાય છે.
1