________________
જીવન અને વન
(૨૪) ભદન્ત-ભાસ્કર
એમને યા′સ૦ (શ્લા. ૧૬ )ની સ્વાપન્ન વૃત્તિ ( પત્ર ૬અ )મા આ પ્રમાણે નિર્દેશ છે ભદન્ત ' એ બૌદ્ધ સાધુએ માટે વપરાતુ વિશેષણ છે એથી પ્રશ્ન થાય છે કે શુ ભાસ્કર બૌદ્ધ છે ?
સમીક્ષા ]
૨૯
ભદન્ત-ભાસ્કરે નીચે પ્રમાણે યોગના આઠ અંગ ગણાવ્યા છે અને એ રીતે એ પતંજલિ, બન્ધુ-ભગવદ્દત્ત અને હરિભદ્રસૂરિથી જુદા
પડે છેઃ-~~~
(૧) ખેદ, ( ૨ ) ઉદ્વેગ, ( ૩ ) ક્ષેપ, ( ૪ ) ઉત્થાન, (૫) ભ્રાન્તિ, (૬) અન્યમુદ્ (અન્યત્ર આનંદ), (૭) રાગ અને (૮) આસંગ ( આસક્તિ ).
આ આઠ દેાપના ત્યાગ કરવા ઘટે. (૨૧) ભાર
૪૦૫૦ ( ખંડ ૧ )ની સ્વાપન્ન વ્યાખ્યા (પૃ. ૩૬૬)માં એમને નિર્દેશ છે. હરિભદ્રસૂરિએ મૂળમા એમને ‘ શબ્દાર્થં તત્ત્વવિદ્ ’ કહી એમની કૃતિ નામે વાક્યપદીયમાથી એ અવતરણો આપ્યા છે. આમ આ ભર્તૃહરિ વૈયાકણુ છે. શિષ્ટ સરકૃત વ્યાકરણાને અંગેની. છેલ્લી મહત્ત્વની કૃતિ તે ઉપયુક્ત વાકયપદીય છે. એના પ્રણેતા ભતૃ હિર શકરાચાયની પહેલાં થયા છે. એમના સમય ઇ. સ. ૬૦૦ થી ૬૫૦ના મનાય છે. ઇત્સિંગના મતે એમનુ` અવસાન ઈ. સ. ૬પરની આસપાસમા થયુ હતુ. આ ઇત્સિંગની માન્યતા એવી છે કે આ ભતૃહિર એક વેળા તેા બૌદ્ધ' હતા, કેમકે એમણે મઠમા સાત વાર પ્રવેશ કર્યા હતા અને સાત વાર સંસારમાં એએ પાછા ફર્યા હતા. અને એમણે ગૃહસ્થનુ જીવન ગુનર્યું હતું.
'
વાચસ્પતિમિત્રે તત્ત્વબિન્દુમા વાક્યપીયમાથી એક અવતરણુ આપતી વેળા ભતૃ હિરના ‘ બાહ્ય ' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી
,