________________
૯૨
હરિભદ્રસૂરિ
( પર અને ૫૪ ) ૧૬’સણસૃદ્ધિ [દનશુદ્ધિ] યાને (૫૩ અને ૫૫ ) દરસણસત્તર [દનસતિ ]
[ ઉત્તર ખ'ડ
આ ૭૦ ગાથામાં જ. મ મા રચાયેલી નાનકડી કૃતિ વિષયની દૃષ્ટિએ ઘણી મહત્ત્વની છે, કેમ એમા જૈન દર્શનના પાયારૂપે અને ત્રણ રત્નામા અગ્ર ગણાતા રત્નરૂપ દર્શનનુ યાને સમ્યકત્વનુ અર્થાત્ સાચી શ્રદ્ધાનુ અને એની નિર્મળતાનુ નિરૂપણ છે. આ ઉપરથી આ કૃતિના નીચે મુજબ નામેા ચેાજી શકાય ઃ——
દ સણસત્તર, દિરસણસત્તર અને સમ્મત્તસત્તરિ,
આ કૃતિના મુખ્ય વિષય સમ્યક્ત્વ છે ગા. ૫૯-૬૩ આત્માના અસ્તિત્વ અને એના લક્ષણેા પર પ્રકાશ પાડે છે. આ વિષય આત્મસિદ્ધિ અને ધમ્મસ ગહણીમા પણુ છે.૨
ગા ૫-૬ કોઈ પ્રાચીન મુનિવર્યની કૃતિમાથી ઉદ્ધૃત કર્યાંનુ ગ્રંથકાર પોતે કહે છે. આ મુનિવર્ય તે કોણ એ જાણવામા નથી. વિશેષ નવાઈની વાત તા એ છે કે આ સમગ્ર કૃતિ ઉપર વિવરણ રચનાર સઘ્ધતિલકસૂરિ પ્રણેતાના નામથી અજ્ઞાત જણાય છે, જોકે એમણે હરિભદ્રસૂરિષ્કૃત ધ્રુત્તમાાણને તે આ પોતાની ટીકા નામે તત્ત્વકૌમુદી ( પત્ર ૩૧આ−૪૬૨ )મા મૂલદેવ વગેરે પાચ ધૂર્તોની કથા આપતી વેળા ઉપયાગ કર્યો છે એમ ભાસે છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ કૃતિના કર્તા હરિભદ્રસૂરિ નથી અથવા જો તે છે જ તે! એમનું નામ ક્રમ વિવરણકારે આપ્યું નથી
૧ સંધતિલકસૂરિષ્કૃત ટીકા સહિત નામથી “દે. લા જૈ. પુ સસ્થા કરાઈ છે.
,,
૨ આત્માના સ્વતઃ અસ્તિત્વ અને એ આત્માના સ્વરૂપ વિષે જિનભટ્ટગણિ ક્ષમાશ્રમણે વિસેસા॰ (ગા ૧૫૪૯-૧૫૯૯)મા વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
આ કૃતિ સમ્યક્ત્વસપ્તતિકાના તરફ્થી ઈ સ ૧૯૧૩મા પ્રસિદ્ધ
'