________________
૧૩૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
છે. ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીએ આ વિષય
અધ્યાત્મતત્ત્વાલકમા સંસ્કૃતમાં તેમ જ એના સ્પષ્ટીકરણરૂપ ગુજરાતી વિવેચનમાં ચર્ચે છે.
લાક્ષણિકતા–આધ્યાત્મિક વિકાસને વેગની દષ્ટિએ હરિભદ્રસૂરિ પૂર્વે કઈ જૈન કૃતિમાં વિચાર કરાયો હોય તે તે કૃતિ મળતી. નથી. એમના પૂર્વગામી ગ્રંથકારેએ તે ચૌદ ગુણસ્થાને, ધ્યાનના ચાર પ્રકારે, સંસારી જીવની ત્રણ અવરથાઓ, પાંચ યમ, પ્રત્યાહાર ઈત્યાદિ બાબતે વિચારી છે.
ગવિષયક કૃતિઓ–હરિભદ્રસૂરિએ યુગને અંગે એક જ કૃતિ અને એની સંસ્કૃત સ્વોપજ્ઞ વૃત્તિ રચીને સંતોષ માન્યો નથી, પરંતુ એમણે યોગને આગે ગબિન્દુ અને લગશતક એમ બે સ્વતંત્ર કૃતિઓ રચી છે અને વિશેષમા વીસવીસિયાની ૧૭મી વીસિયા નામે “જોગવિહાણવીસિયામા તેમ જ પડિશમા આ વિષય આલેખ્યો છે.
વિવરણ–૧૧૭૫ કલેક જેવડી પજ્ઞ વૃત્તિથી , દ. સ. અલંકૃત છે. સેમસુંદરસૂરિના શિષ્ય સાધુરાજગણિએ ૪૫૦ શ્લોકપ્રમાણ ટીકા સંસ્કૃતમા રચી છે આ ટીકા અપ્રસિદ્ધ છે.
૧ આ કૃતિ અભયચ દ ભગવાનદાસ ગાધી તરફથી સ્વ. મેતીચંદ ઝવેરચ દ મહેતાના અંગ્રેજી ભાષાતર અને વિવરણ સહિત ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૧૩૪, ટિ ૪. ૩ આ માટે જુઓ પૃ. ૮૯-૯૦ અને ૧૩૮. ૪ જુઓ પૃ. ૧૪૧-૧૪૮. પ આના પરિચય માટે જુઓ પૃ. ૧૬૦-૧૬૪. ૬ આ વૃત્તિ છપાઈ છે જુઓ પૃ. ૧૩૦, ટિ. ૩.