________________
સાહિત્યસેવા ] જીવન અને વ્રત
પુત્ર ૧૯૯ પર સંપાદકનુ નીચે મુજબ ટિપ્પણુ છે:-~~
योजनशतसहस्रपरिमाणो निष्कम्पत्वाद् अस्तमयोदयाभावाच्चेति सिद्धसेनीया वृत्ती, स्यादनेन तस्या पश्चाद्भाविता "
re
ગણિતની પરિભાષા—ઉમાસ્વાતિએ ગણિતની કેટલીક પરિભાષા દર્શાવી છે હરિભદ્રસૂરિએ ‘કરણ ’ તરીકે અપવન અને ઉનના ઉલ્લેખ કર્યો છે આ સૂરિએ ‘ ગણિતના પ્રમાણ છે એમ પત્ર ૧૬૭મા કહ્યુ છે. એથી પ્રસ્તુત પરિહાણિને લગતા આ જાતના ઉલ્લેખને સમર્થન કરનાર પાને અભાવ, નહિ કે ગણિતના યથાયાગ્ય માપના અભાવ સચિત હોય એમ લાગે છે
પ્રકીણ ક—પત્ર ૪મા ગૃહાશ્રમ ' શબ્દ છે.
ઃ
પત્ર ૯૦મા સૂર્યકાંત
ઉલ્લેખ છે.
૨૨૧
અને ચંદ્રકાત એ બે જાતના મણિના
ભાષ્યગત પંચમગતિના સ્પષ્ટીકરણ તરીકે સિદ્ધગતિ' એમ
સમજાવાયું છે ( પુત્ર ૧૦૩)
'
<
શાસ્ત્રમાં રુદ્ર વગેરે દેવતાના ઉલ્લેખ નથી એમ પત્ર ૩૦માં કહ્યુ છે.
પુત્ર ૯મા ‘ વૃદ્ધવાદ ’ની નોંધ છે.
પૃથત્વ ’ સજ્ઞા પત્ર ૧૪૯મા વપરાઈ છે
ખાલનપના પ્રકારો ગણાવતા ઉન અને ગૃ×ભક્ષણના નિર્દેશ પુત્ર ૨૭૩મા છે.
૧ જુએ ભા ૧, પૃ ૨૯
૨ ગુણકાર અને ભાગહાર એ બેને તેા ઉમાસ્વાતિએ નિર્દેરા કર્યાં છે. હરિભદ્રસૂરિએ પ્રતરવૃત્ત (પ ૧૬૭) અને પિરવતુ લ (પત્ર ૧૯૨)ને ઉલ્લેખ ક્યોં છે