________________
હરિભદ્રસુરિ
[ ઉપખંડ
આ ઉપરથી જોઈ શકાય છે કે વસુબંધુએ જેમ સ્વતંત્ર કૃતિએ રચી છે તેમ કેટલીક કૃતિ ઉપર ટીકા પણ રચી છે. એ કૃતિઓમા એમના વડીલ ગ્ધુ અસંગની પણ કૃતિઓ છે.
૩૧૨
ઉપર જે ત્રીસ કૃતિએ ગણાવાઈ છે તે પૈકી ૯, ૧૫, ૧૭, ૨૪ અને ૨૯ એ ક્રમાકવાળી કૃતિઓને ઉલ્લેખ પરમાથે કર્યો છે અને ૧, ૪-૯, ૧૧, ૧૪, ૧૫, ૧૭–૧૯, ૨૪, ૨૬ અને ૨૯ એ માકવાળી કૃતિ તેમ જ મહાપરિનિર્વાણવ્યાખ્યા એ અસ ગના અવસાન બાદ રચાયેલી કૃતિ મનાય છે એમ એ બાબતે અભિધમ કાશની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૭)મા શ્રી. રાહુલ સામૃત્યાયને નાધી છે. (૩૦) વાયુ
એમના મતે દીક્ષાથી તેમ જ દીક્ષા આપનારમા પૂરેપૂરી યોગ્યતા હોવી જોઈ એ. જુએ પૃ. ૧૦૨.
(૩૧) વાલ્મીકિ
આ અજૈન ઋષિને દીક્ષા લેનાર અને આપનારની યેાગ્યતા સંબધી મત મે પૃ. ૧૦૨મા આપ્યા છે. શુ આ ઋષિ તે જ રામાયણના કર્તા છે ?
(૨૨) વિન્ધ્યવાસી
શાવાસની દિક્ષા નામની સ્વાપન્ન ટીકા ( પત્ર ૩રઅ )મા હરિભદ્રસૂરિએ આ નામના ઉલ્લેખ કર્યો છે.
‘ વિન્ધ્યવાસી ’ એ તે ઉપનામ (nick-name) છે અને ખરુ નામ તે ‘રુલિ ’ છે. એ હકીકત તત્ત્વસંગ્રહની કમલશીલકૃત પ'જિકા (પૃ. ૨૨ ) જોતા જણાય છે. વિન્ધ્યવાસી વા ગણ્યના શિષ્ય છે એમ મનાય છે. વસુબંધુનુ ચીની ભાષામા વનચરિત્ર લખનારા પ્રમા નું કહેવું એ છે કે વસુબ ના ગુરુ બુદ્ધમિત્રને વિન્ધ્યવાસીએ