________________
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
(૧૬) મહાયાનશતધવિદ્યાદ્વારશાસ્ર, અને મહાયાનશતધ વિદ્યામુખ પણ કહે છે. અસગની કે પછી મતાતર પ્રમાણે મૈત્રેયનાથની ચેાગાચારભૂ મિશાસ્ર નામની કૃતિના પ્રથમ અંશમા વપરાયેલા પારિભાષિક શબ્દોની આ સૂચી છે.
૩૧૦
(૧૭) મહાયાનસ પરિગ્રહશાસ્રવ્યાખ્યા. અસ ગની એક કૃતિની આ ટીકા છે.
(૧૮) રત્નચૂડવતુ પિદેશ,
(૧૯) વજચ્છેદિકાપ્રજ્ઞાપારમિતાસૂત્રશાસ્ત્ર. અસ`ગની કોઈક કૃતિની ટીકા છે.
આ પણ
(૨૦) વyચ્છેદ્રિકાસૂત્રશાસ્
૪(૨૧) વાદવિધિયાને વાદવિધાન. પ્રમાણસમુચ્ચય (૧–૧૪)મા અને ૧-૧૮ ઉપરની ટીકામાં આના ઉલ્લેખ છે. વાદવિધિમાથી અવતરી આપવાનું કાર્ય તેમ જ એમાના વિચાગની આલેાચનાનુ કાર્ય ભારદ્વાજ ઉદ્દાતકરે કર્યું છે. શાંતરક્ષિતે વિપ ચિતાર્થા ( પૃ ૧૪૨ )મા વાદવિધિનો વાદવિધાનના નામથી ૧ હ્યુએનત્સંગના ચીની રૂપાંતર ઉપરથી આ સસ્કૃત લખાણ તૈયાર કરાયુ છે એ આલુ બતપરીક્ષા ઇત્યાદિ સહિત “ધ અઢિયાર લાઇબ્રેરી સિરીઝ ”મા ગ્ર થાક ૩૨ તરીકે છપાવાયુ છે.
..
૨ આ ડૉ. ભટ્ટાચાર્યના મત છે. જુએ તત્ત્વસ ગ્રહનુ... અગ્રવચન ( પૃ. ૭૦ ).
૩
આ પ્રે. ટુસિનેા મત છે. જુએJRAS (1929, October). ૪ ૨૧ થી ૨૩ ક્રમાકવાળી કૃતિની નેધ તત્ત્વસ ગ્રહના અગ્રવચનમાં
નથી.
૫ આની નોંધ પ્રે। ટુસિએ લીધી છે. જુએ 1 H Q ( 1928, December)