________________
સાહિત્યસેવા ?
જીવન અને કવન
૧૭૯
(૧૭૮અ અને ૧૪૮ઈ) સાવગધર્મ [શ્રાવકધમ} યાને (૧૭૯ અને ૧૫1) સાગધમ્મવિહિપયરણ
શ્રાવકધર્મવિધિપ્રકરણ ] નામેનું વૈવિધ્ય–આ જ મામા ૧૨૦ પઘોમાં રચાયેલી કનિનુ “સાવગધમ્મ” એવું નામ ગ્રંથકારે પોતે પ્રથમ પદ્યમાં દર્શાવ્યું છે. આ કૃતિની ટીકામાં માનવસરિએ આ કૃતિને શ્રાવકધર્મ” તરીકે અને “તંત્ર” તરીકે નિર્દેશ કર્યો છે આ કૃતિની કેટલીક હાથપોથીમાં આનું નામ શ્રાવકવિધિપ્રકરણ જેવાય છે કેટલાક આને શ્રાવકધર્મતત્ર તે કેટલાક આને શ્રાવધમપ્રકરણ પણ કહે છે
વિષય–ભવવિરહથી અકિત આ કૃતિનું નામ જ સૂચવે છે તેમ એમા શ્રાવકોને ધર્મ વિચારાય છે. સમ્યકત્વ, શ્રાવકના બાર વ્રત અને એને લગતા અતિચાર, સંલેખન તેમ જ શ્રાવકનુ દિનકૃત્ય એમ વિવિધ બાબતો અહી વિચારાઈ છે
વિવરણ–આ કૃતિ ઉપર માનદેવસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે અને તેમ કરવામાં એમણે પ્રાચીન ટીકાઓનો ઉપયોગ કર્યો છે. આ પ્રાચીન ટીકાઓ તે કઈ તે જાણવું બાકી રહે છે
છાયા–આ જ મ0મા રચાયેલી કૃતિની સંસ્કૃત છાયા છપાયેલી છે ?
૧ શ્રાવકધર્મવિધિમકરણ એ નામથી આ કૃતિ સ ઘવી નગીનદાસ કરમચ દે ઈ. સ ૧૯૪૦માં છપાવી છે એમાં સંસ્કૃતમાં છાયા છે, મૂળના પદ્યનો અકારાદિ ક્રમે નિર્દેશ છે, વિષયોનો વિસ્તારથી ઉલ્લેખ છે અને , ગુજરાતીમાં પ્રસ્તાવના છે.
૨ જુઓ ટિ. ૧