________________
૧૪૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧ર૬) લઘુક્ષેત્રસમાસ આ મૂળ કૃતિ મ. કિ. મહેતાએ નોધી છે. એ જે નોધ સાચી હેય તે આ ગણિતાનુયોગની કૃતિ ગણાય.
(૧૭) લઘુસંગ્રહણી મ. કિ. મહેતાએ આ નેધી છે. આ જ જંબુદ્વિીપસંગ્રહણી હેવી જોઈએ એમ લાગે છે. પં. હરવિંદદાસે તે એને અભિન્ન ગણું જ છે
(૧૨૮) તત્ત્વનિથ આ કૃતિનું અપર નામ નૃતનિગમ હોવાથી એ નામે એને પરિચય અપાય છે.'
(૧૩૦) લોકબિન્દુ છે. વેબરે બીજા હેવાલ (પૃ. ૯૮૭)માં આની નોધ લીધી છે. (૧૩૨) વિશતિવિશિકા યાને (૧૩૩) વિશિકા
આ કૃતિ તે વીસરીસિયા જ છે એટલે એને પરિચય એ જ નામે અપાય છે. જુઓ પૃ.૧૪-૧૪૮.
(૧૩૪–૧૩૫) વિમાનરઇદઅ [વિમાનનકેન્દ્ર]
આ કૃતિ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ તરીકે ઓળખાવાતી હોવાથી એ કૃતિ માટે પૃ ૯૫ જેવું.
(૧૩૭–૧૩૮) વીરસ્થય [વીરસ્ત] આ કૃતિના અતમાં નીચે મુજબની પંક્તિ છે એમ મ કિ મહેતાએ એમના લેખ (પૃ ૧૭૭)માં કહ્યું છે –
“સુત્ત વૈ મ રહું તરસ નહૈિં પિ વીર ” ૧ જુઓ પૃ. ૧૧૩-૧૧૬.