________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિષય—૨૨૬ પદ્મોમા સ સ્કૃતમાં રચાયેલા ચાગÐિસમુચ્ચયમાં યોગના ઈચ્છા—યાગ, શાસ્ત્ર-યોગ અને સામર્થ્ય યોગ એ ત્રણ પ્રકારો તેમ જ સામર્થ્ય-યાગના ધર્મસંન્યાસ અને યાગ–સન્યાસ એમ બે ઉપપ્રકારો વિષે નિરૂપણ છે. ત્યાર બાદ એમા મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાતા, પ્રભા અને પરા એમ આઠ ષ્ટિના વિષય વિસ્તારથી ચર્ચાયા છે.
૧૩૧
ચેથી દૃષ્ટિના નિરૂપણમા વેદ્યસ વેદ્યપદ ( લેા. ૭૦–૭૪ ), અવેધસંવેદ્યપદ ( શ્લા, ૭૫–૮ ૫ ), કુતર્ક નિન્દા ( ક્ષેા. ૮૬-૯૭), સર્વજ્ઞતત્ત્વ અને સર્વજ્ઞામા અભેદ (શ્લેા. ૧૦૨-૧૩૩), સર્વજ્ઞ દેશના (શ્લેા. ૧૩૪– ૧૩૮) અને સર્વજ્ઞવાદ ( લેા. ૧૩૯–૧૪૦ ) એમ વિવિધ અધિકારા છે. અંતમા ( ૧ ) ગાત્ર−યાગી, (૨) કુલ–યેગી, ( ૩ ) પ્રવૃત્ત–યક્રયોગી અને (૪) નિષ્પન્ન—યાગી એમ ચાર પ્રકારના યાગીનુ વન છે
આ કૃતિ યોગશાસ્ત્રના અભ્યાસના અધિકારીના લક્ષણા રજૂ કરે છે.
અપૂર્વ તા—હરિભદ્રસૂરિની પૂર્વે કાઈ જૈન ગ્રંથકાર મિત્રા ત્યાદિ આડે દષ્ટિની બાબત આલેખી હૈાય તેા તેમની એ કૃતિ આજે મળતી નથી એટલે ઉપલબ્ધ સાહિત્યની અપેક્ષાએ તે! આ દિશામા હરિભદ્રસૂરિએ પહેલ કરી છે એમ કહેવાય. આ આઠ દષ્ટિને વિષય ન્યાયાચાર્ય યશવિજયગણિએ પાતાની દ્વાત્રિશઘ્ર-દ્વાત્રિંશિકાની ૨૧મીથી ૨૪મી દ્વાત્રિંશિકાએમાં તેમ જ ગુજરાતી કૃતિ નામે રઆ ચેાગદષ્ટિની સજ્ઝાયમા ઘણી સુંદર રીતે રજૂ કર્યાં ૧. આ · જૈ. . પ્ર. સ તરફથી ટીકા સહિત વિસ ૧૯૬૬માં
r
પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ ગૂર્જર સાહિત્ય સગ્રહ ( પ્રથમ વિભાગ, પૃ ૩૩૦-૩૪૧ )મા શ્રી. માવ દ ગેાપાલજી તરી મુખઈથી ઈ. સ. ૧૯૩૬માં છપાયેલ છે. આ અન્યત્ર પણ પ્રસિદ્ધ થયેલી છે . જીએ પૂ. ૧૩૪.
..