________________
. ૪)મ, . ૩૯
અમને
ર૮ર હરિભદ્રસૂરિ
[ ઉપખંડ (૧૭) ધમકીર્તિ શાવાસ (વિ. ૧૦, . ૨૪)માં તેમ જ અજ૦૫૦ની પત્ત વ્યાખ્યામાં અનેક સ્થળે (દા. ત. ખંડ ૨, પૃ. ૩૯માં) ધર્મકીર્તિને ઉલેખ હરિભદ્રસૂરિએ કર્યો છે. ઉપર્યુક્ત પૃ. ૩૯મા એમને ન્યાયવાદી” તરીકે નિર્દેશ છે.
ધમકીર્તિને કોઈક વાર “કીર્તિ” તરીકે ઉલ્લેખ જોવાય છે. દા. ત. શંકરાચાર્યના શિષ્ય સૂરેશ્વરે બહદારણ્યકેપનિષદ-વાર્તિકમા આમ કર્યું છે
જીવન-રેખા–ધમકીતિનું જીવનચરિત્ર કોઈ ભારતીય ભાષામાં પ્રાચીન સમયમાં રચાયું હોય એમ જાણવાજેવામાં નથી ટિબેટી સાહિત્ય જ એમને વિષે થોડીઘણી પણ હકીકત પૂરી પાડે છે. ટિબેટી લેખકો પિકી લામા તારાનાથ અને બસ્ટન (Buston) એ બે નામ સામાન્ય રીતે ગણાવાય છે. ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે લામા તારાનાથના લખાણને આધારે ધર્મકીર્તિ સંબધી વક્તવ્ય A History of Indian Logic (pp. 303–4)માં રજૂ
૧ કેટલાક એમને સમય છે સ નો છઠ્ઠો સેકો દર્શાવે છે પણ એ હકીક્ત બરાબર નથી.
૨ શંકરમંદાર સૌરભમા સુરેશ્વરનું જન્મવર્ષ કલ્યદ ૩૮૮૯ (= વિ સ ૮૮૫ = ઈ સ ૭૮૮)નું નિર્દેશાયુ છે.
૩ એમની ટિબેટી કૃતિને અનુવાદ છે. ઇ એબરમિલર ( Obermiller) દ્વારા કરાયો છે. એ બસ્ટનનું History of Buddhism નામનું 47 Materialien zur Kunde des Buddhismushl Q1U3<ULIL ( Heidelburg)થી સ ૧૯૩૧માં પ્રકારિત કરાયું છે.