________________
સમીક્ષા ]
જીવન અને કવન
મનાય છે. એમને શ્વેતામ્બરા ‘ વાચકમુખ્ય ’ તરીકે ઓળખે છે. એમની અસદિગ્ધ કૃતિ તરીકે તત્ત્વા સૂત્ર, એનુ ભાષ્ય, શૌચપ્રકરણ અને પ્રશમરતિ ગણાવાય છે
(૭) કાલાતીત
યાગબિન્દુના ૩૦૦મા પદ્યમા એમને વિષે નિર્દેશ છે, એમનુ એ કહેવુ છે કે ઈશ્વર વિષે રાગ અને દ્વેષને બાજુએ રાખી વિચાર કરવા જોઈએ આ ફાલાતીતે કોઈ કૃતિ રચી છે અને એમાથી સાત પદ્યો ચેાગબિન્દુમા ૩૦૧થી ૩૦૭ એ ક્રમાકવાળા પદો રૂપે રજૂ થયા છે. સત્તા-ભેદ એ કંઈ વાસ્તવિક ભેદ નથી એ બાબત અહી નિરૂપાઈ છે કાલાતીતની કોઈ કૃતિ હજી સુધી તેા કોઈ સ્થળેથી મળી આવી નથી. પરસ્પર વિરુદ્ધ..જનારી બાબતાને સમન્વય સાધવાની વૃત્તિવાળા કાલાતીતના સ પ્રદાય વિષે કશી માહિતી મળતી નથી
1
(૮) કુક્રાચાર્ય
અજ૦૫૦' ( ખડે ૧')ની સ્વાપન્ન વ્યાખ્યા (પૃ.૮ )મા આ આચાર્ય વિષે નીચે મુજબની પ ક્તિ છે ;~~~
ܢ
'
tr
'
प्रकरणकरण ह्यनिन्द्यो' मार्ग पूर्वगुरुभिश्च कुक्काचार्यादिभिरस्मदुवंशजैराचरित इति "
૨૫
આ ઉપરથી નીચે પ્રમાણેની બાબતેા તરી આવે છે.— (૧) પ્રકરણ રચવા એ શુદ્ધ મા છે.
tr
૧ તત્ત્વાર્થસૂત્રના પરિશિષ્ટ તરીકે આ કૃતિ બિબ્લિએથેકા ઇન્ડિકા ’મા ઈ સ. ૧૯૦૪મા છપાઈ છે “જૈ ધ મ્ સ.’તરફથી એ કોઈકની ટીકા સહિત વિસ ૧૯૬૬મા પ્રકાશિત થયેલી છે J I A S (Vol 25, p 177 ff, Vol 29, p 61 ff )મા એ એલ્લિનિના ઇટાલિયન અનુવાદ તેમ જ એક ટીકા સહિત આ કૃતિ છપાઈ છે