________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૪૫ (= શકસંવત ૧૨૨ = વિક્રમ સંવત ૨૫૭)માં શરૂ થયે એમણે આ લેખ (પૃ. ૪૧)માં એ વાતનો નિર્દેશ કર્યો છે કે શકસંવત ૨૪૧માં જે સંવત શરૂ થયો તે ગુસસ વત નથી પરંતુ “ગુપ્તવલભીયાને “વલભી” નામને સંવત્ છે.
કેટલાકને મતે વિયાવસાર (ગા. પ૩૩)ગત “હરિથી હારિલ સમજવાના છે, અને તેમ કરવાથી યુગપ્રધાનપટ્ટાવલીમા જે એમનું અવસાન વીરસંવત ૧૦૫૫માં થયાને ઉલ્લેખ છે તેને મેળ મળી રહે છે.
જિનભદ્રગણિનો વિ. સં. ૬૪૫મા દેહોત્સર્ગ થયાનું કેટલાક માને છે. એ માન્યતા જે સાચી જ હોય તે હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. પ૮પમા થયાની વાત ગલત ઠરે, સિવાય કે આ જિનભદ્ર અન્ય જ હાય.
અજૈન ગ્રંથકારોના સમય પર કેટલાક આધુનિક વિદ્વાનેનું કથન નીચે મુજબ છે – અજૈન
સમય
મતાંતર ચન્ધકાર
ઈ. સ. ધમકીર્તિ પ્રમાણુવાર્તિક
ન્યાયબિન્દુ } ૬૦૦-૬૫૦ ઈ. સ. ૬૦૦ કરતા હેતુબિન્દુ
પહેલાં ધર્મપાલ શતશાસ્ત્રવ્યાખ્યા ૬૩૫ ઈ. સ. પ૭૦માં મૃત્યુ ભર્તુહરિ વાક્યપદીય ૬૦૦-૬૫૦ કુમારિક કરતાં
પ્રાચીન કુમારિલ મીમાસા- ૬૦૦-૬૮૦ ઈ. સ. ૬૩૦ કરતાં શ્લોકવાર્તિક
ઘણા પહેલા શુભગુપ્ત
૬૫૦-૭૦૦ શાંત રક્ષિત વિપંચિતાર્થો ૭૦પ-૭૬ર કરતાં
કઈક વધારે
ચન્થ