________________
૩૭૫
પુરવણું ?
જીવન અને કવન Bashamના હાથે રચાયેલું અને Luzac & Co. Ltd. તરફથી ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તક.
“ History and Doctrine of the Ājīvikas: a vanished Indian Religion"
પૃ. ૨૧૫, પં. ૮. “૧૧૮૫” ઉપર ટિ૫ણ ઉમેરઃ
જેસલમેરના ભંડારની એક તાડપત્રીય પ્રતિમા “પચ્ચાસી” સૂચક અક્ષરે જ સ્પષ્ટ છે એટલે આ વર્ષ વિચારણીય મનાય–જુઓ ગણધરવાદ (પૃ. ૨૧૨).
પૃ. ૨૨૧, પં. ૧૭. અંતમા ઉમેરેઃ “પૃથફત્વ'ને અર્થ વગેરે બાબત મેં “A Note on Prthaktva” નામના મારા લેખમાં વિચારી છે.
પૃ ૨૨૩, પં. ૮. અંતમાં ઉમેરોઃ
ન્યાયાવતારદીપિકા–આ આગમોદ્ધારકે ન્યાયાવતાર ઉપર વિ. સં. ૧૯૬૬માં ૩ર૧૫ શ્લેક જેવડી સંરકૃતમા રચેલી દીપિકા છે.
પૃ. ૨૨૩, અંતિમ પંક્તિ. અંતમાં ઉમેરેઃ શિલારૂ–જે કેટલાક અનાગમિક ગ્રન્થ શિલારૂઢ કરાયા છે તેમાં આ પંચમુત્તમને પણ સમાવેશ થાય છે
પૃ. ૨૨૫, પં. ૧૬. અંતમા ઉમેરે:
વાતિક અને તર્કવતાર–આગોદ્ધારકે પંચસુરંગ ઉપર વિ. સં. ૨૦૦૫માં ૨૯૦૦ શ્લેક જેવડું વાતિક અને એ જ વર્ષમાં ૧૦૦૧ શ્લોક જેવડો તર્કવિતા રચેલ છે
૧ જુઓ આ૦ શ્રુ (પૃ. ૫૦) ૨ આ લેખ J U B (Vol XXI, No. 2)માં છપાવાયો છે. ૩-૪ જુઓ આ યુ. (પૃ. ૫૩). -