________________
પ્રદેશ ૩: આચાર્ય હરિભદ્રને
સમય-નિર્ણય હરિભદ્રસૂરિએ જન્મ, દીક્ષા કે સૂરિપદ જેવા વિશિષ્ટ બનાવો. પિતાના જીવનમાં ક્યારે બન્યા તેનો ઉલ્લેખ કર્યો નથી વળી એમણે એમની કોઈ પણ ઉપલબ્ધ કૃતિમા એ કૃતિને રચના સમય દર્શાવ્યું નથી. બહુમા બહુ એમણે યાકિની, જિનદત્તસૂરિ અને જિનભસૂરિ સાથેને પિતાને એક યા બીજા પ્રકારનો સંબંધ પિતાની કોઈને કોઈ કૃતિની પુષ્મિકામાં આવે છે ખરે પરંતુ આ ત્રણમાંથી એકેને સમય રવતંત્ર રીતે નિત નથી. આથી એમને વિષે અન્ય કૃતિઓમાં મળી આવતા ઉલ્લેખો તેમ જ એમણે પોતાની કૃતિઓમાં નિર્દેશેલા ગ્રંથે અને ગ્રંથકારેને વિચાર કરી એમને સમય નક્કી કરવાનું રહે છે.
સિદ્ધર્ષિને સંબંધ–સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચાકથા ૯૯૨માં–વિદ્વાનોના મતે વિ સં. ૯૯૨મા રચી છે. એમા અંતમાં પ્રશસ્તિ છે. ચૌદમા પદ્ય પછીના ત્રણ પદ્ય સુધીને ભાગ પ્રસ્તુત હોવાથી એ હુ અહી રજુ કરું છું –
"अथवा आचार्यहरिभद्रो मे धर्मवोवकरो गुरुः। प्रस्तावे भावतो हन्त स एवाये निवेदितः॥ १५॥ विषं विनिर्धूय कुवासनामय
व्यचीचरद् यः कृपया मदाशये। अचिन्त्यवीर्येण सुवासनासुधा
नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥१६॥