________________
હરિભદ્રસૂરિ
[ પૂવ ખંડ
જો અન્ય કોઈએ આ પુમ્બિકા રચી હોય તો તેમના મતે હરિભદ્રસૂરિ જિનભદ્રસૂરિના શિષ્ય છે, બાકી વસ્તુતઃ તેમ ન પણ હોય.
સમરાઈશ્ચકહા (ભવ ૯)ના અંતમાની પ્રશસ્તિ પ્રમાણે પણ હરિભદ્રસૂરિના (દીક્ષા)ગુરુ જિનદત્તસૂરિ છે. એ હરિભદ્રસૂરિએ પિતાને એમના “શિષ્યાવયવ' કહ્યા છે.
વિદ્યાધર કુળ-હરિભદ્રસૂરિના ગુરુ જિનદતસૂરિ “વિદ્યાધર” કુળને વિષે તિલક સમાન હતા એમ આવસ્મય અંગેની શિષ્યહિતાની પુષ્પિક ઉપરથી જાણી શકાય છે. એ હિસાબે હરિભદ્રસૂરિનું કુળ પણ વિદ્યાધર” છે એમ કહી શકાય ખરું, પરંતુ આ કુળથી “વિદ્યાધરી શાખા સમજવી કે “વિદ્યાધર” ગચ્છ સમજવો કે “વિદ્યાધર” આમ્નાય કે અન્ય કોઈ ભિન્ન જ વસ્તુ સમજવી તે આપણે હવે વિચારીશું.
પસવણકમ્પમાંની થેરાવલીમાં “વિજાહિરી” (વિદ્યાધરી) શાખાનો ઉલ્લેખ છે. આ શાખા આર્ય સુહસ્તિસૂરિના શિષ્યો મુસ્થિતસૂરિ અને સુપ્રતિબુદ્ધસૂરિના પાંચ શિષ્યો પૈકી વિદ્યાધર ગોપાલથી નીકળી એમ આ થેરાવલીમાં કહ્યું છે?
પ્ર, ચ માં વૃદ્ધવાદીના પ્રબ ધ (પૃ. ૨૪)માં કહ્યું છે તે પ્રમાણે પાદલિપ્તસૂરિ તેમ જ એમની શિષ્ય–પરંપરામાં થયેલા વૃદ્ધવાદીના ગુરુ १ " अविरहियनाणदसणचरित्तगुणधरस्स विरडय एय ।।
जिणदत्तायरियस्म उ सीमावयवेग चरियं ति ॥" ૨ જુઓ ૫ ૨૪.
3 “ थेराणं सुट्ठिय-सुग्पडिबुद्धाणं कोडिय-काकदयाणं 'वग्वावच्चस्स'गुत्ताणं इमे पंच थेरा अतेवासी अहावच्चा अभिण्णाया हुत्या, तं जहा-थेरे अजइंददिन्ने १ थेरे पियगंथे २ थेरे विजाहरगोवाले 'कासव'गुत्तेण ३...धेरेहिंतो णं विजाहरगोवालेहिंतो 'कासव'गुत्तेहिंतो एत्थ ण 'विजाहरी' साहा નિયા !”