________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
(૨૯-૩૦) ચતુર્વિશતિસ્તવ અને એની વૃત્તિ પં. બેચરદાસે આ બંનેની નોંધ લીધી છે અને સ વાદી ઉલેખા તરીકે સ્વ. કેશવલાલ મોદીના નામને ઉલ્લેખ કર્યો છે પરંતુ પૃ. ૧૦૦માં આ અન્ય હરિભદ્રની કૃતિ છે એમ કહ્યું છે
(૩૧) ચૈત્યવંદનભાષ્ય ૫. હરગોવિંદદાસે આની નોધ લીધી છે. પં. બેચરદાસે એને સસ્કૃત કૃતિ કહી છે. ડો. કલેટે Jain onemasticon (પૃ. ૬)માં આને ઉલેખ કર્યાનું પં. હરગોવિંદદાસે કહ્યું છે.
(૩૩ અને ૧૧૪) જઈદિકિચ (યતિદિનકૃત્ય]
મ કિ. મહેતાએ યતિદિનકૃત્યની નોધ લીધી છે. એ કૃતિ પાઈયમાં હોય તો એનું નામ જઈદિમુકિચ હોય. આ હિસાબે મેં એને અહીં ઉલ્લેખ કર્યો છે, (૩૪-૩૬) જંબુદ્દીવસંગહણું [જબુદ્વીપસંગ્રહણી ]
પ્રો. પિટર્સને ત્રીજા હેવાલ (પૃ.૨૮૪)મા તેમ જ પ્રથમ હેવાલ (પૃ. ૮૯)મા આમાથી એકેક પદ્ય આપ્યું છે. એ બંનેને અંક ૨૮ છે. બંને અર્થદષ્ટિએ એક છે પણ શબ્દ-રચના ભિન્ન છે. આમાં જબુદ્વીપ વિષે અધિકાર હોય એમ લાગે છે. શું આ બંનેના એક જ કર્તા છે ? અને તે પ્રસ્તુત હરિભદ્રસૂરિ છે? પ્રભાન :સૂરિએ વિ. સં. ૧૩૯૦મા સંસ્કૃતમા જે ટીકા રચી છે તેમા હરિભદ્રને પિતાના ગુરૂકહ્યા છે.
(૩૭ અને ૧૧૫) જસહરચયિ [યાધરચરિત]
ક્ષમાકલ્યાણ વિ. સ. ૧૮૩૯મા ગદ્યમા સસ્કૃતમાં ઉચશેાધરચરિત રચ્યું છે. એમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે હરિભદ્ર ૧ આની નોધ જિ. ૨. કે. (વિ ૧, પૃ૩૧૯)મા છે