________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
શિષ્યાને ખેલાવી કહ્યું : તમે દરવાન્ત આગળ માર્ગોમાં એક જિનપ્રતિમાનુ સ્થાપન કરે. એના મસ્તક ઉપર પગ મૂકી તમારે જવું. જેને આ વાત પસંદ ન હાય તેમણે મારી પાસે ભણવુ નહિ. હંસ અને પરમહંસ સિવાયના બીજા બધા વિદ્યાર્થીઓએ તેમ કર્યું. આ મે જૈન મુનિઓને લાગ્યુ કે પકડાઈ જવાશે તે જીવનુ જોખમ છે તેમ છતાં જૈન ધર્મી તરફના અપ્રતમ રાગને લઈને એમણે એ પ્રતિમાને જનૈાઇનું ચિહ્ન કર્યું 1 અને પછી એના ઉપર પગ મૂકી એ ગયા. કેટલાક બૌદ્ધો આ જોઈ ગયા તેમને ખૂબ ગુસ્સા ચક્યો ગુરુને વાત કરી તા તેમણે કહ્યુ બુદ્ધિશાળી પુરુષો દેવને મસ્તકે પગ ન મૂકે એટલે એ એ જણે જનાર્દનું ચિહ્ન કર્યું તે વ્યાજબી છે. વળી એ બને પરદેશી છે એટલે એમના વિરાધ કરવા ઠીક નહે હું બીજી રીતે એમની પરીક્ષા લઈશ. રાત પડતા બૌદ્દાચાયે એવા પ્રઞધ કર્યો કે એ બતે જૈન સાધુ તેમ જ બીજા બધા વિદ્યાર્થીએ જે એરડામા સૂતા હતા ત્યા ઉપરના
૩૨
૧ ૨૦ પ્ર॰ (પૃ ૧૦ )મા - ઠે ત્રણ રેખા કરી એવા ઉલ્લેખ છે. પુ. પ્ર સં. ( થ્રુ ૧૦૫ ) પ્રમાણે તે હંસ અને પરમહંસમાં જે મેટા હતા તેમણે કાન પરથી ખી લઈ ખં ભસૂત્ર ( બ્રહ્મસૂત્ર)નું ચિહ્ન કર્યાં .
મુદ્દે અને જિન ( જૈન તીÖકર )ની મૂર્તિ મા ભેટ શા છે એની પૂરેપૂરી તપાસ અત્યારે ઈ રાત્રે તેમ નથી. કામચલાઉ તપાસ દરમ્યાન એમ નવા મળે છે કે જિનની ઊભી કાર્યાત્સગ મુદ્રાવાળી મૂર્તિ જેમ મળે છે તેવી કાઈ બુદ્ધની કાઈ સ્મૃતિ જણાતી નથી ખુદ્દની મૂર્તિ અભય અને વરદ મુદ્રાવાળી જોવાય છે. જિનની મૂર્તિ સવયા નિવસ્ત્ર મળે છે, જ્યારે બુદ્ધની મૂતિને તે વસ્ત્ર હોય જ છે. જિનની જ મૂર્તિ ન વક્ષસ્થળ ઉપર ‘ શ્રીવત્સ ’ હેાય છે અને વૃષભ ઇત્યાદિ લાઇન પણ જિનની જ મૂર્તિને હાય છે જિનની તેમ જ ખુદ્દની મૂર્તિને પણ ઉષ્ણી હેાય છે, પરંતુ બુદ્ઘનું ઉષ્મીય આગળ તરી આવે છે. યાગીનુ મગજ વિકસિત ઉષ્ણીષ ઉપરથી અનુમનાય છે. મુદ્દની મૂર્તિને પછેડીની જેમ સંધાટીથી અલ કૃત કરી હાય તે! એ જતાઇનેા ભાસ કરાવે અને ગળા ઉપરના
,
ભાગના પડે રેખાઓના ભાસ કાવે.
એમ કહેવાય છે કે મુદ્રની સ્મૃતિ બનાવાઈ તે પૂર્વે એધિવૃક્ષ, હાથી, સ્તૂપ, સિંહ ઇત્યાદિ પ્રતીકા અસ્તિત્વમાં આવ્યા હતાં.