Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 377
________________ પુરવણું 1 જીવન અને કવન ૩૪૯ ચપ્ર. (પૃ. પર) પ્રમાણે તે હારિભદ્રીય ૧૪૪૦ ગ્રંથે “ભવવિરહથી અંકિત છે. પૃ. ૧૨, ૫. ૪. અંતમાં ઉમેરેઃ (૧૫) યોગશતકની પ્રસ્તાવના (પૃ. ૪-૬૬) અને છઠ્ઠ પરિશિષ્ટ (પૃ. ૧૪ર-૧૪૪)–આ પ્રસ્તાવના અને છ પરિશિષ્ટ ડૉ. ઈન્દુકલા ઝવેરીએ લખ્યા છે. પ્રસ્તાવનામાં કથાકાર, તત્ત્વચિંતક, આચારસંશોધક અને ગાભ્યાસી એમ ચાર પ્રકારે હરિભદ્રસૂરિને વિશિષ્ટ ફાળે દર્શાવાયો છે. વિશેષમાં ચે. દ. સ , ગબિન્દુ, એગશતક અને જોગવીસિયાને પરિચય અપાયો છે પૃ. ૧૪ર-૧૪૪માં એમણે મને નિશ્ચિતપણે હારિભદ્રીય જણાતા ૪૧ ગ્રંથોનાં નામ આપી નિમ્નલિખિત છ 2 છે પણ પુણ્યવિજયજીના મતે હારિભદ્રીય જ છે એમ કહ્યું છે- (૧) ગશતક, (૨) લઘુક્ષેત્રસમાસ યા જ બુદ્વીપક્ષેત્રસમાસ (અંતિમ પ્રશસ્તિના આધારે), (૩) દ્વિજવદનચપેટા, (૪) વીરસ્તવ, (૫) શ્રાવક પ્રજ્ઞપ્રિવૃત્તિ અને (૬) શ્રાવકધર્મત ત્ર (૧૬) સમદશી આચાર્ય હરિભદ્ર–આ પં. સુખલાલ સંઘવીએ “શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અને અગે આપેલા પાચ વ્યાખ્યાનનું મુદ્રિત સ્વરૂપ છે. પૃ. ૧૫, પં. ૧૭. “કર્યો છે” પછી ઉમેરેઃ પર તુ હરિભદ્રસૂરિની ઉપલબ્ધ કૃતિઓ પૈકી એકેમાં એમણે જાતે પિતાનાં સાસારિક માતાપિતામાંથી એકેના નામને નિર્દેશ કર્યો નથી. એનાં બે કારણું સંભવે છે – ૧ એ “મુંબઈ યુનિવર્સિટી” તરફથી ઈ. સ. ૧૯૬૧માં છપાવાયું છે. એમાં ષ... સ, શા. વા સ અને રોગવિષયક ચાર ગ્રંથોનું નિરૂપણ છે. - ૨ “ધર્મમાતા” તરીકે ચાકિનીને ઉલ્લેખ છે આ સિદ્ધર્ષિએ ૧૬,૦૦૦ શ્લેક જેટલી ઉપમિતિનો પ્રથમાદર લખનાર ગણું સાધ્વીના કરેલા ઉલ્લેખનું સ્મરણ કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405