________________
સાહિત્યસેવા ] જીવન અને કવન હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ છે અને વૈદિક સાહિત્યના વિશિષ્ટ અભ્યાસી છે તે પછી શુ એઓ વેદિક ચિહ્નથી અજ્ઞાત હેય ખરા ? અને શું એ ન જાણવાથી એઓ ઉપર મુજબ એને અર્થ કરે ? ''
આ ઉપલબ્ધ ટીકાને જ કેટલાક “બૃહદવૃત્તિ' કહે છે. એનું કારણ એમ જણાય છે કે મલયગિરિસૂરિ વગેરેની આવસ્મય ઉપરની ટીક એ આને મુકાબલે નાની છે.
(૨૧) એઘિનિયુક્તિવૃત્તિ ૨હનિજત્તિ એ જૈન આગમ છે. કેટલાકને મતે એ મૂલસુત્ત છે. એના ઉપર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે એમ સુમતિગણિએ કહ્યું છે આની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતુ નથી શું પિણ્ડનિજુત્તિ ઉપર હારિભદીય વૃત્તિ છે એટલે એહનિત્તિ ઉપર પણ હશે એમ માનીને ઉપયુક્ત ઉલેખ કરાયો છે? (૩૨) ચૈત્યવનસૂત્રવૃત્તિ યાને (૧૨૮) લલિતવિસ્તા
ચૈત્યવન્દનભાષ્ય–સુમતિગણિએ આ તેમ જ ચૈત્યવન્દનવૃત્તિ એમ બે કૃતિ નેધી છે ખરી, પરંતુ પહેલી કૃતિની હાથપોથી મળતી નથી. બીજી કૃતિ તે લલિતવિસ્તરા જ હોવી જોઈએ.
૧ જુઓ જે. ભાં. ચં. સૂ(પૃ. ૯ને ૨૦)
૨ આના પરિચય માટે જુઓ H CL J (p. 159) અને આ દિ. (પૃ ૧૬૯-૧૭૦)
૩ આના પરિચયાથે જુઓ H C D J (p. 159) અને આ દિ. (પૃ ૧૬૯)
૪ આ કૃતિ મુનિચન્દ્રસૂરિકૃત પંજિકા સહિત “દે. લા. જે. પુ. “સ સ્થા” તરસ્થી ઈ. સ. ૧૯૧૫માં છપાઈ છે. આગામે દારકના ટીપ્પનિક અને ઉપદ્યાત સહિત આ કૃતિ “સ કે શ્વે સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૯૪માં પ્રસિદ્ધ થઈ છે અને એનુ સપાદન આગમ દારકે કર્યું છે લલિતવિસ્તારની એક હાથપોથી વિ સ ૧૧૮૫ માં લખાયેલી મળે છે
૧૩