________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૩૯
છે. આ ઉપરથી આ કોઈક હરિભદ્રની કૃતિ છે એટલું જ કહી શકાય. ફલમ ડનગણિએ વિ સં ૧૪૪૩મા વિચારામૃતસંગ્રહની રચના કરી છે. એમા (પૃ ૧૧)માં એમણે આ કૃતિને લગ્નશુદ્ધિ તરીકે ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ, પણ આ તેમ જ અ, જ, પન્ના કર્તા તરીકે પ્રસ્તુત હરિભદ્રસૂરિને અને એમના સમય તરીકે પુત્રના ઉચ્છેદ પછી પપ વર્ષને અર્થાત વીસ વત ૧૯પપને ઉલ્લેખ કર્યો છે એટલે એમના મતે તો આ કૃતિ પ્રસ્તુત હરિભદ્રસૂરિની જ છે.
શકસ વત ૧ર૧૪ અર્થાત વિ. સ. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનારા મહિલપેણસૂગ્નિા ગુરુ ઉદયપ્રભસૂરિએ આરંભસિદ્ધિ પાચ વિમર્શમા રચી છે. એના ઉપર હેમહ સગણિએ વિ સ. ૧૫૧૪મા સુધી શુગાર નામની ટીકા સસ્કૃતમાં રચી છે. એમાં એમણે “રવિચરણ થી શરૂ થતી ગાથા આપી છે અને એના કર્તા તરીકે હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કર્યો છે. આ ગાથા લગ્નસુદ્ધિમા ૨૩મી ગાથા તરીકે જોવાય છે
પાઠાંતરે–ખ ભાતમાની ઉપર્યુક્ત તાડપત્રીય પ્રતિનો તેમ જ ભીમસિંહ માણેક તરફથી પ્રકાશિત આવૃત્તિને ઉપયોગ કરી મુનિશ્રી કાંતિવિજયે “લગ્નશુદ્ધિના પાઠાત” એ નામને લેખ લખ્યો છે
૧ આને વિચાર સંગ્રહ પણ કહે છે કેટલાક એને સિદ્ધાન્તાલાપકેદ્ધાર પણ કહે છે.
૨ પ્રસ્તુત પતિ નીચે પ્રમાણે છે –
धर्ममगहण्यनेकान्तजयपतावा-पञ्चवस्तुकोपदेशपद-लग्नशुद्धि-लोकतत्त्वनिर्णय-योगविन्दु-ध-विन्दु-पन्चाशक-षोडशकाष्टकादिप्रकरणानि चतुर्दश(शत)मितानि पूर्वश्रुतव्यवच्छेदकालानतर पचपचाशता वर्षे दिव गते श्रीहरिभद्रसू रिभिर्विरचितानि"
3-4 મૂળ સુધીમાર સહિત “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં. છાણીથી ઇસ ૧૯૪રમાં છપાયુ છે
પ આ લેખ “જે સ મ ”(વ. ૭, એ ૧૨)માં છપાય છે.