________________
૨૬૮ હરિભદ્રસૂરિ [ ઉપખંડ
[ ઉપખંડ (૧૧) પેન્દ્ર = ભગવદગોપેન્દ્ર યોગબિન્દુના ૧૦૦મા પદ્યમાં ગોપેન્દ્રને ઉલ્લેખ છે આની પગ મનાતી વૃત્તિ (પત્ર ૧૯૮)માં એમનું “ભગવદગોપેન્દ્ર તરીકે સંબંધન છે.
ગબિન્દુન નિમ્નલિખિત પદ્ય એની પૂર્વેના પદ્યમાં સૂચવાયા મુજબ ગોપેન્કની કોઈ કૃતિમાથી ઉદ્દત કરાયું છે –
નિવૃત્તાધિયા પ્ર સર્વથા દિ. न पुसस्तत्त्वमार्गेऽस्मिन् जिज्ञासाऽपि प्रवर्तते ॥ १०१॥" કલે ૧૦૪ સુધી ગોપેન્ડને મત દર્શાવાય છે.
લલિતવિસ્તરા (પત્ર ૪પ)મા ભગવદ્ગપેન્ડને ઉલ્લેખ છે વિષેશમા અહી “બહિદયાણું” સમજાવતી વેળા એમની કોઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ અપાયું છે –
"निवृत्ताधिकाराया प्रकृती धृति श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्ववर्मयोनय , नानिवृत्ताधिकारायाम् , भवन्तीनामपि तद्रूपताऽयोगात्"
ભગવદ્-ગોપેન્દ્ર એ જ ગોપેન્દ્ર છેવિશેષમાં અહી જે અવતરણે અપાયા છે તે મૂળે કોઈ એક જ કૃતિનાં હોય એમ પણ ભાસે છે, અને તે કોઈ રોગશાસ્ત્ર હશે.
(૧૨) જિનદાસગણિ મહત્તર હરિભદ્રસૂરિએ એમની કોઈ પણ કૃતિમા આ મહત્તરને સ્પષ્ટ નામોલ્લેખ કર્યાનુ મારા વાચવામાં આવ્યું હોય એમ મને બ્યુરતું નથી વળી જિનવિજયજીએ એમના સંસ્કૃત નિબંધ (પૃ. ૧૨)માં હરિભદ્રસૂરિએ નિર્દેશેલા ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોની જે નામાવલી આપી છે તેમા પણ આ નામ નથી તેમ છતા આ મહારની કોઈ કોઈ કૃતિના અમુક