________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૭૧
જરૂર પ્રમાણે વાક્યો નાના કે મોટા રખાયા છે. મેટા મોટા સમાસને પણ પ્રસ ગાનુસાર ઉપયોગ કરાય છે. શૈલી પ્રસન્ન અને સરળ હાવા છતાં ગભીર છે.
અલંકાર–સૂયગડ (૧, ૧૫)માં જે “ગૃખલા રૂપ શબ્દાલંકાર જેવાય છે તે વડે ભવ ૧ની ગા. ૧૫૯-૧૬૩ અને ભવ ૬ની ગા. ૨૩ તેમ જ ગા. ૪૭-૫૧ અલ કૃત છે. સ ચ મા પરિસંખ્યા , લિપમાં વગેરે અર્થાલંકાર પણ નજરે પડે છે. કવિસમયને અનુસરીને ભવ ૨ ( પત્ર ૧૦૩)માં વિવિધ વૃક્ષોના નામ અપાયા છે.
સુભાષિત- સભ્યોમા અવારનવાર સુભાષિત મળે છે.
છંદ–ઘણાખરા પદ્યો “આર્યા 'મા છે, કઈ કઈ “ વિપુલ મા છે. છઠ્ઠા ભવનું ૨૩મુ પદ્ય “પ્રસ્તાર મા છે બીજા ભવનુ ૧૨૫મુ પદ્ય “દેવઈ (દ્રિપદી)મા છે.
ઉલ્લેખ—કવિકલાની પ્રત્યક્ષ પ્રતિમા સમાન અને પ્રશમરસથી પરિપૂર્ણ આ કથા વિશે ઉપમિતિભવપ્રપંચાકથાના બીજા પ્રસ્તાવના લગભગ પ્રારંભ (પત્ર ૧૦૫)માં અનેક વૃત્તાવાળી સમરાદિત્યકથા તરીકે ઉલ્લેખ છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છેઃ
સમરાવનેગ્રાન્તા” ઉદ્ધરણ ઇત્યાદિ–રત્નપ્રભસૂરિએ વિ સં. ૧૨૯ભા સ૦ ચ૦
૧ ઉવસાય ઉપર મુનિચન્દ્રસૂરિએ વિ સ. ૧૧૭૪મા જે ટીકા રચી છે તેમાં ગા ૧૦૩૧ની ટીકાગત રણસિહચરિચમા પત્ર ૪૩૧આ૪૩૨મા પદ્યો પાયમા ખલાબદ્ધ યમકમા છે
૨ આનું નિરૂપણ હૈમ છોડનુશાસન (અ )મા છે
૩ આ છ દ રાવલી (પ્લે ૧૪–૧૬), શોભન સ્તુતિ (શ્લે૬૯-૭ર), આચારદિનકર (પૃ ૧૬૭) અને ઐન્દ્રસ્તુતિ (શ્લે૬૯-૭૨)માં વપરાય છે એનું લક્ષણ છે દેડનુશાસન (અ )મા છે.