________________
હરિભદ્રસૂરિ
(૪૦) સ’તપન
લવિ॰ (પત્ર ૬૦૨)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ
કર્યા છે.
૩૧૮
(૪૧) સમતભદ્ર
"
૦૪૦૫૦ (ખંડ ૧, પૃ. ૩૭૫)મા મૂળમા વાદિમુખ્ય ’ તરીકે અને એની સ્વાપન્ન વ્યાખ્યા ( પૃ. ૩૭૫)મા‘- સમ તભદ્ર તરીકે નિર્દેશ છે. વિશેષમા મૂળમા આ સમતભદ્રની ક્રાઈક કૃતિમાંથી ખે પદ્યો અવતરણરૂપે અપાયા છે. આ બે પદ્યો શાંતિસૂરિએ પ્રમાણલિકામા અને વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, પૃ. ૯૨)મા આપ્યા છે. સ્યાદ્વાદરનાકર (પૃ. ૯૩)મા ખીજા ૧ત્રણ પદ્યો અવતરણરૂપે છે તે પણ શું સમતભદ્રની કાઈક કૃતિમાંનાં છે
આ
વાદન્યાય (પૃ. ૧ )મા
કાને ઉદ્દેશીને છે ?
[ ઉષુખ'ડ
•
:
નમ. સમન્તમદ્રાય’ એવા ઉલ્લેખ છે તે
'
>
જિનવિજયજીએ એમના નિબધમા સમતભદ્રને જૈન ' કહ્યા છે તે શુ પ્રસ્તુત સમતભદ્રને લક્ષીને છે?
દિગબરામા સમતભદ્ર નામના એક વિદ્વાન ગ્રંથકાર થઈ ગયા છે, એ સિદ્ધસેન દિવાકર પછી થયા છે. આ સિદ્ધસેન દિવાકરની તૃતીય દ્વાત્રિંશિકાનુ ૧૬મુ પદ્ય પૂજ્યાપદે ત′૦ (અ. ૭, સ. ૧૩)ની ટીકા સર્વાર્થ સિદ્ધિ (પૃ ૨૨૩૦)મા આપ્યું છે. આ દિગંબર સમ તા૧ આ પદ્યો મેં અ૦૪૦૫૦ (ખડ ૨)ના ઉપાદ્દાત (પૃ ૯૭ )મા
આપ્યા છે.
rr
૨ આ સર્વા સિદ્ધિ સહિત સખારામ નેમ દ ગ્ર થમાલા ’મા ગ્રંથાક ૧૨૮ તરીકે છપાયેલ મૂળની ઈ. સ. ૧૯૩૯ની ત્રીજી આવૃતિને
પૃષ્ઠાક છે.