________________
૧૨૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
' વિશેષતા–પંચવભુગની બે વિશેષતા નોંધપાત્ર છે –
(૧) પ્રાચીન કૃતિઓમા પંચવઘુગના વિષયોને અધિકાર છે, પરંતુ એ સર્વેનું તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ તે આ જ કૃતિમાં સૌથી પ્રથમ નજરે પડે છે.
(૨) આ કૃતિમાં થય–પરિણા (તવપરિત્રા) વગેરે પાડાને વિષય ચર્ચા છે.
ઉલ્લેખ-મધ્યાહ્નવ્યાખ્યાનમા પંચવભુગને ઉ૯લેખ છે.
વિવરણ–કર્તાએ પોતે સંસ્કૃતમા ૫૦૫૦ લેક જેવડી પજ્ઞ વૃત્તિ રચી છે અને એનું નામ શિષ્યહિતા રાખ્યું છે. એમા વિવિધ અવતરણે છે. આ વૃત્તિ ( પત્ર લઆ)મા “તત્ર શિટનામ”. થી શરૂ થતી અને “વિનવિના ચોપાન્તિ”થી પૂર્ણ થતી પંક્તિઓ અ, જ, પની પન્ન વ્યાખ્યા (પૃ. ૨)માં નજરે પડે છે. ગા. ૧૧૧૦માં થયપરિણાને ઉલ્લેખ છે તેને એની વૃત્તિમા “પ્રાભૂતવિશેષ” કહેલ છે.
સંક્ષેપ (માગ પરિશુદ્ધિ)- ન્યાયાચાર્ય” યશોવિજયગણિએ ૩ર૦ આર્યામા સંસ્કૃતમાં માર્ગ પરિશુદ્ધિ નામની કૃતિ રચી છે. એ પંચવઘુગના સક્ષેપરૂપ છે. - - ભાષાંતર–આગમોદ્ધારકે પંચવઘુગનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે
૧ આ નામ હરિભદ્રસૂરિએ અ મદાર, આવફ્યુચ અને ન્યાયપ્રવેશની ટીકા માટે પણ જેલું છે.
૨ આ કૃતિ “મુ ક જે. મો મા.”મા વીરસંવત ૨૪૪૬મા (ઈસ ૧૯૨૦મા છપાઈ છે.
૩ આ ભાષાતર “ત્ર કે પે સસ્થા ” તરફથી ઈસ ૧૯૩૭માં છપાયુ છે.